ETV Bharat / bharat

75 નવી મેડિકલ કોલેજોને સરકારે આપી મંજૂરી - ખાંડ

નવી દિલ્હી: કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે 75 નવા મેડિકલ કોલેજોને મંજૂરી આપી દીધી છે. જાવડેકરે કહ્યું કે, 2021-2022માં તેનું કામ કરવામાં આવશે. મેડિકલમાં શિક્ષણ માટે 15,700 અને બેઠકનું જોગવાઈ કરવામાં આવશે. મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે.

javdekar
author img

By

Published : Aug 29, 2019, 5:16 AM IST

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે શેરડીના ખેડૂતો માટે ખાંડની 60 લાખ ટન નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે. 24 હજાર કરોડના ખર્ચથી આ 75 નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. જેમાં MBBSની 45,000 નવી સીટો બનીને તૈયાર થશે. આ મેડિકલ કોલેજ એવા જિલ્લામાં ખોલવામાં આવશે જ્યાં મેડિકલ કોલેજ નથી. આ કોલેજ 2021-22 સુધી સ્થાપિત થશે.

બીજો મહત્વપૂર્ણ નિર્ણય શેરડીના ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. દેશમાં 162 લાખ ખાંડનો સ્ટોક, જેમાં 40 લાખ ટન બફર સ્ટોક છે. બાકી 60 લાખ ટન ખાંડ નિકાસ કરવામાં આવશે. કેબિનેટે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે વિદેશી રોકાણ પર લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, FDIને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણય કરાયા છે. કોલ માઇનિંગ અને કોલસા સાથે જોડાયેલ તમામ કામો માટે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં પણ 100 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડિજિટલ મીડિયામાં 26 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે.

Intro:Body:

75 नए मेडिकल कॉलेजों को मिली सरकार की मंजूरी

75 નવા મેડિકલ કોલેજને સરકારે આપી મંજૂરી

मेडिकल क्षेत्र की पढ़ाई के लिए 15,700 और सीटों का प्रावधान होगा. ये सीटें 75 नए मेडिकल कॉलेज में होंगी. इसके लिए सरकार ने आज 75 नए मेडिकल कॉलेज को मंजूरी दी है. पढ़ें पूरी खबर...

મેડિકલમાં શિક્ષણ માટે 15,700 અને બેઠકનું જોગવાઈ કરવામાં આવશે, આ બેઠક 75 નવા મેડિકલ કોલેજોમાં હશે. સરકાર આ માટે 75 નવા મેડિકલ કોલેજની મંજૂરી આપી દીધી છે. જાણો સમગ્ર અહેવાલ 

नई दिल्ली: केंद्रीय मंत्री प्रकाश जावड़ेकर ने कहा कि सरकार ने 75 नए मेडिकल कॉलेज को मंजूरी दी है. उन्होंने कहा कि इसका कार्य 2021-2022 के बीच किया जाना है.

નવી દિલ્હી કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે 75 નવા મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી છે. જાવડેકરે કહ્યું કે, 2021-2022માં તેનું કામ કરવામાં આવસે. 

केंद्रीय कैबिनेट की बैठक में गन्ना किसानों के लिए भी सरकार ने बड़ा फैसला किया है. मोदी सरकार ने गन्ना किसानों को 60 लाख मीट्रिक टन निर्यात पर सब्सिडी देने का ऐलान किया है.

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે ખાંડના નિકાસ માટે 60 લાખ મેટ્રિક ટન સબસિડી આપવાની જાહેરાત કરી છે.  

प्रस्तावित नये मेडिकल कॉलेज देश में एमबीबीएस की 15,700 सीटें बढ़ेंगी. इस पर लगभग 24 हजार करोड़ रुपये से अधिक राशि का निवेश होगा.केंद्रीय मंत्रिमंडल ने देश के असेवित एवं आकांक्षी जिलों  में 75 नये मेडिकल कालेज खोलने के प्रस्ताव को बुधवार को मंजूरी दे दी.

इस प्रस्ताव पर अमल में 24,375 करोड़ रुपये की लागत आयेगी और इन कालेजों की स्थापना 2021-22 तक की जानी है. सूचना एवं प्रसारण मंत्री जावड़ेकर ने बताया कि पिछले पांच वर्षों में पीजी और एमबीबीएस की 45 हजार सीटें जोड़ी गई हैं और इस अवधि में 82 मेडिकल कालेजों को मंजूरी दी गई थी .

કેબિનેટ બેઠકમાં નિર્ણય, દેશમાં નવી 75 મેડિકલ કોલેજ બનાવાશે. 24 હજાર કરોડના ખર્ચથી આ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. જેમાં MBBSની 45,000 નવી સીટો બનીને તૈયાર થશે. આ મેડિકલ કોલેજ એવા જિલ્લામાં ખોલવામાં આવશે જ્યાં મેડિકલ કોલેજ નથી. આ કોલેજ 2021-22 સુધી સ્થાપિત થશે.

मंत्रिमंडल ने एकल ब्रांड खुदरा कारोबार के तहत आनलाइन खुदरा बिक्री की अनुमति दी, इस मामले में पहले स्टोर खोलने की अनिवार्यता से छूट दी.

एकल ब्रांड खुदरा क्षेत्र के लिए एफडीआई नियमों को उदार किया. 

બીજો મહત્વપૂર્ણ નિર્ણય શેરડીના ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. 

30 प्रतिशत घरेलू खरीद की परिभाषा का विस्तार किया. मंत्रिमंडल ने ठेका विनिर्माण में स्वत: मंजूरी मार्ग से 100 प्रतिशत एफडीआई की अनुमति दी.

निर्यात सब्सिडी से जरूरत से ज्यादा मात्रा में पड़े चीनी के स्टॉक का निस्तारण करने में मदद मिलेगी.

कोयला खनन और संबंधित बुनियादी ढांचे में स्वत: मंजूरी मार्ग से शत प्रतिशत एफडीआई की अनुमति.

देश में 162 लाख टन चीनी का स्टॉक. इसमें से 40 लाख टन बफर स्टॉक है, बाकी 60 लाख टन चीनी का निर्यात किया जाएगा.केंद्रीय मंत्रिमंडल ने 60 लाख टन चीनी के निर्यात के लिए 6,268 करोड़ रुपये की निर्यात सब्सिडी दिए जाने का प्रस्ताव मंजूर किया.

દેશમાં 162 લાખ ખાંડનો સ્ટોક, જેમાં 40 લાખ ટન બફર સ્ટોક છે. બાકી 60 લાખ ટન ખાંડ નિકાસ કરવામાં આવશે. કેબિનેટે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવા માટે 6,268 કરોડની સબસિડી આપવાની જાહેરાત કરી છે. 

કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે વિદેશી રોકાણ પર લીધેલા નિર્ણયો વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, FDIને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણય કરાયા છે. કોલ માઇનિંગ અને કોલસા સાથે જોડાયેલ તમામ કામો માટે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગમાં પણ 100 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ડિજિટલ મીડિયામાં 26 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.