ETV Bharat / bharat

હિમાચલમાં ઈમારત ધરાશાઈ, 13 સૈનિક અને 1 નાગરિકનું મોત

શિમલા: હિમાચલ પ્રદેશના કુમારહટ્ટી નગરમાં વરસાદને કારણે 4 માળની એક ઈમારત ધરાશાઈ થઈ છે. ઈમારત ધરાશાઈ થવાથી તેમાં અંદાજે 1 નાગરિક અને 13 સૈનિકના મોત થયા છે. જો કે, 35 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જાણવામાં આવી રહ્યું છે કે, આ ઈમારતના છઠ્ઠા માળે હજુ પણ લોકો ફસાયેલા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સેના અને રાજ્ય પોલીસના બચાવ અભિયાન 16 કલાકથી શરૂ કરાયું છે. આ દરમિયાન 23 સૈનિકો અને 12 નાગરિકોને બચાવવામાં આવ્યા છે. મૃતકોની યાદીમાં આ ઈમારતના માલિકની પત્ની અર્ચના પણ છે.

author img

By

Published : Jul 15, 2019, 9:53 AM IST

Updated : Jul 15, 2019, 2:52 PM IST

Himachal

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારના રોજ આસામ રાયફલ્સના સૈનિકોએ રસ્તા સ્થિત રેસ્ટોરન્ટ-રહેણાંક મકાનોમાં પાર્ટી કરી રહ્યા હતા. ભારે વરસાદને લીધે આ ઈમારત અચાનક ધરાશાઈ થઈ ગઈ હતી. વન પ્રધાન ગોવિંદ સિંહ ઠાકુરે આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યું કે, રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ડીસી સોલાને દુર્ઘટનાને લઈ પૂરી જાણકારી લીધી છે. તેઓએ કહ્યું હતું કે, શિમલાથી લગભગ 55 કિલોમીટર દૂર કુમારહટ્ટી-નહન માર્ગ પર સ્થિત ઈમારતમાં સૈનિકો અને નાગરિકો હાજર હતા.

Himachal
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
Himachal
હિમાચલમાં ઈમારત થઈ ધરાશાઈ

હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આશા વ્યક્ત કરી છે કે, થોડાક કલાકોમાં રાહત અને બચાવ કાર્ય પૂરું થઈ જશે. તેઓએ કહ્યું કે ઘટનાની તપાસ કરાવવામાં આવશે. તેમજ તેઓ ઘટનાસ્થળની પણ મુલાકાત લેશે. કે.સી. ચમને કહ્યું કે, કાટમાળમાં ફસાયેલ લોકોને કાઢવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમજ ઘાયલોને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈમારત ધરાશાઈ થવા પર સ્થાનિક લોકોએ ઇમારતોને બનાવનાર તેમજ ઈમારતને મંજૂરી આપનાર નિયમોનું ઉલ્લંઘન કરનારે જવાબદાર ગણાવ્યા છે.

Himachal
રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
Himachal
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર

Intro:Body:

हिमाचल में इमारत ढही, 6 सैनिकों और 1 नागरिक की मौत

शिमला, 15 जुलाई (आईएएनएस)| हिमाचल प्रदेश के कुमारहट्टी नगर में बारिश के कारण चार मंजिल की एक इमारत ढह गई जिसमें दबकर छह सैनिकों और एक नागरिक की मौत हो गई, हालांकि 35 लोगों को बचा लिया गया। माना जा रहा है कि इमारत के मलवे में छह से आठ लोग अभी भी फंसे हुए हैं।

राष्ट्रीय आपदा प्रतिक्रिया बल (एनडीआरएफ), सेना और राज्य पुलिस का बचाव अभियान 16 घंटों से जारी किया हुआ है, इस दौरान मलवे से 23 सैनिकों और 12 नागरिकों को निकाला जा चुका है।

मृतकों में इमारत के मालिक की पत्नी अर्चना भी है।

अधिकारियों के अनुसार, रविवार को निकटवर्ती डगशाई कैंट के असम रायफल्स के सैनिक सड़क किनारे स्थित भोजनालय-आवासीय परिसर में पार्टी कर रहे थे। भारी बारिश के कारण इमारत अचानक ढह गई।

यहां से बचाव अभियान पर नजर रखे मुख्यमंत्री जय राम ठाकुर ने कहा कि शिमला से लगभग 55 किलोमीटर दूर कुमारहट्टी-नहन मार्ग पर स्थित इमारत में सैनिक और आम नागरिक मौजूद थे।

ठाकुर ने घटना की जांच के आदेश दे दिए हैं, वे दिन में घटनास्थल पर भी जाएंगे।

उपायुक्त के.सी. चमन ने कहा कि मलवे में फंसे लोगों को निकालने के कदम उठाए जा रहे हैं। घायलों को नजदीकी अस्पतालों में भर्ती कराया गया है।

इमारत ढहने के लिए स्थानीय लोगों ने अवैज्ञानिक ढंग से इमारतों के निर्माण और मंजूरी देने में नियमों के उल्लंघन को जिम्मेदार ठहराया है।

--आईएएनएस

Conclusion:
Last Updated : Jul 15, 2019, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.