ETV Bharat / bharat

બજેટ 2020ઃ નિર્મલા સીતારમનના પટારામાંથી ખેડૂતોને શું મળ્યું જુઓ..

author img

By

Published : Feb 1, 2020, 12:44 PM IST

Updated : Feb 1, 2020, 7:34 PM IST

નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સંસદમાં રજૂ કરી રહ્યા છે, 2020-21 માટેનું બજેટમાં ખેડૂતોને અનેક યોજનાનો લાભ મળશે.

બજેટ 2020ઃ ખેડૂતોને શું મળ્યું
બજેટ 2020ઃ ખેડૂતોને શું મળ્યું
  1. ખેડૂતો માટે કુસુમ યોજનાની જાહેરાત
    બજેટ 2020
    બજેટ 2020
  2. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે સહાય મળશે
  3. ખેડૂતો માટે કિશાન રેલની જાહેરાત
  4. ઉડ્યન મંત્રાલય કૃષિ ઉડાન યોજના પણ કશે લૉન્ચ
  5. 15 લાખ કરોડ રુપિયા કૃષિ ક્ષેત્રે ફાળવાયા
  6. 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપશે
    બજેટ 2020ઃ નિર્મલા સીતારમનના પટારામાંથી ખેડૂતોને શું મળ્યું જુઓ..
  7. સરકાર11 કરોડ ખેડૂતોને પીએમ કિશાન યોજનાથી સહાય આપી
  8. જલસંકટથી ઝઝુમી રહેલા 100 જિલ્લાઓ માટે ખાસ યોજના
    નિર્મલા સીતારમનના પટારામાંથી ખેડૂતોને શું મળ્યું જુઓ
  9. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ લક્ષ્ય
  10. આ વખતનું બજેટ Aspirational India થીમ પર બનાવ્યું છે
  11. સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં સફળ રહી છે
  12. અમે સૌનો સાથ લઈને વાઈબ્રન્ટ ઈન્ડિયા બનાવી રહ્યા છીએ
  13. નાણાંપ્રધાન મોદી સરકારની આગેવાનીમાં દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે.
  14. દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ યોજનાપાણી
  15. ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા 100 જિલ્લામાં સર્વગ્રાહી જળ સંચય યોજના લાગૂ કરાશે
  16. પાણી પૂરવઠા માટે 3.03 લાખ કરોડની ફાળવણી
  17. અનાજના સંગ્રહ માટે તાલુકા સ્તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે
  18. નાબાર્ડ અને મુદ્રાના સહયોગથી ધાન્યલક્ષ્મી યોજના લાગૂ કરાશે, જેમાં અનાજના સંગ્રહમાં મહિલાઓની ભૂમિકા વધશે
  19. અન્નદાતા ઉર્જાદાતા પણ બની શકે તેના માટે 20 લાખ ખેડૂતોને સોલર પમ્પ લગાડવામાં સરકાર મદદ કરશે
  20. કેમિકલ ફર્ટિલાઈઝરને જરૂરિયાત કરતા વધારે ઉપયોગ થતો રોકવા માટે પગલા લેવામાં આવશે

Intro:Body:

ખેતી

ખેડૂતો માટે કુસુમ યોજનાની જાહેરાત

ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે સહાય મળશે

ખેડૂતો માટે કિશાન રેલની જાહેરાત

ઉડ્યન મંત્રાલય કૃષિ ઉડાન યોજના પણ કશે લૉન્ચ

15 લાખ કરોડ રુપિયા કૃષિ ક્ષેત્રે ફાળવાયા

20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપશે

સરકાર11 કરોડ ખેડૂતોને પીએમ કિશાન યોજનાથી સહાય આપી

જલસંકટથી ઝઝુમી રહેલા 100 જિલ્લાઓ માટે ખાસ યોજના

2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ લક્ષ્ય

ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ લક્ષ્ય

આ વખતનું બજેટ Aspirational India થીમ પર બનાવ્યું છે

સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં સફળ રહી છે

મોદી સરકારની આગેવાનીમાં દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે

અમે સૌનો સાથ લઈને વાઈબ્રન્ટ ઈન્ડિયા બનાવી રહ્યા છીએ

નાણાંપ્રધાન મોદી સરકારની આગેવાનીમાં દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે.

દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ યોજનાપાણી 

ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા 100 જિલ્લામાં સર્વગ્રાહી જળ સંચય યોજના લાગૂ કરાશે

પાણી પૂરવઠા માટે 3.03 લાખ કરોડની ફાળવણી

અનાજના સંગ્રહ માટે તાલુકા સ્તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે

નાબાર્ડ અને મુદ્રાના સહયોગથી ધાન્યલક્ષ્મી યોજના લાગૂ કરાશે, જેમાં અનાજના સંગ્રહમાં મહિલાઓની ભૂમિકા વધશે

 અન્નદાતા ઉર્જાદાતા પણ બની શકે તેના માટે 20 લાખ ખેડૂતોને સોલર પમ્પ લગાડવામાં સરકાર મદદ કરશે

 કેમિકલ ફર્ટિલાઈઝરને જરૂરિયાત કરતા વધારે ઉપયોગ થતો રોકવા માટે પગલા લેવામાં આવશે

Conclusion:
Last Updated : Feb 1, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.