ETV Bharat / bharat

હરિયાણા વિધાનસભા ચૂંટણી: બસપાએ જાહેર કરી 41 ઉમેદવારોની યાદી

author img

By

Published : Sep 29, 2019, 5:26 PM IST

ચંડીગઢ: બહુજન સમાજ પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પાર્ટીએ 41 નામ જાહેર કર્યા છે. બાકીના નામોની જાહેરાત પણ ટૂંક સમયમાં આવી જશે. આ અંગે પાર્ટીએ એક પ્રેસ નોટ પણ જાહેર કરી છે.

latest bsp news

આજે બીજેપીની પણ નવી દિલ્હી ખાતે બેઠક યોજી રહી છે. આ બેઠકમાં હાલ અમિત શાહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા છે.

latest bsp news
twitter

આપને જણાવી દઈએ કે, આગામી 21 ઓક્ટોબરના રોજ હરિયાણામાં 90 સીટ પર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.