Baruch Breaking
- ભરૂચ
આવતીકાલથી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ
ધોરણ ૧૦ બોર્ડમાં ૨૭૧૫૦ વિદ્યાર્થીઓ તો ધોરણ ૧૨ બોર્ડમાં ૧૩,૯૩૦ પરિક્ષાર્થિઓ પરિક્ષા આપશે.
તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ .
ભરૂચ જીલ્લામાં ધોરણ ૧૦ બોર્ડમાં ૨૭૧૫૦ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૩૯૦ વિદ્યાર્થીઓ.
વિજ્ઞાન પ્રવાહમાં ૪૫૪૦ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.