ETV Bharat / bharat

સોશિયલ મીડિયા છોડવાના PM મોદીના ટ્વિટ પર રાહુલે આપી સલાહ - undefined

breaking page
breaking page
author img

By

Published : Mar 2, 2020, 5:08 PM IST

Updated : Mar 2, 2020, 10:15 PM IST

22:14 March 02

સોશિયલ મીડિયા છોડવાના PM મોદીના ટ્વિટ પર રાહુલે આપી સલાહ

Delhi Breaking

  • દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ છોડવાનો વિચાર કરી રહ્યા છે.

વડાપ્ધાન મોદીના ટ્વિટ પર રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો.

પીએમ મોદીના ટ્વિટના ફોટો સાથે રાહુલ ગાંધીએ પોતાનું ટ્વિટ કર્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, નફરત છોડો સોશિયલ મીડિયા નહીં.

21:17 March 02

PM મોદી છોડી શકે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વીટ કરી આપી જાણકારી

Delhi Breaking

  • દિલ્હી

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યું ફેસબુક, ઇન્ટાગ્રામ,ટ્વીટરથી હટવાનો વિચાર કરી રહ્યો છું

ફેસબુક, ઇન્ટાગ્રામ,ટ્વીટરથી હટવાનું નિર્ણય.

આ જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી.

રવિવારથી હટવાનું વિચાર કરી રહ્યો છું.

19:06 March 02

એસ.ટી.બસ, ટેન્કર અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા 9ના મોત

Tapi Breaking

  • તાપી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં પોખરણ ગામ નજીક આશ્રમશાળા પાસે અકસ્માત.

એસ.ટી.બસ, ટેન્કર અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત.

9 વ્યક્તિના મોત નિપજ્યાં હોવાની શક્યતા છે,24 ઇજાગ્રસ્ત

17:41 March 02

નિર્ભયાના આરોપીઓની ત્રીજી વખત લાગી ફાંસી પર રોક

SC માં આરોપી પવનની ક્યૂરેટિવ પિટિશન ફગાવી.

પવન દ્વારા દાખલ કરવામાં આવેલી દયા અરજી પણ ફગાવી.

17:31 March 02

વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું

Gandhinagar Breaking

  • ગાંધીનગર

વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવડું નીકળ્યું.

પીરસવામાં આવેલી દાળમાંથી જીવડું નીકળ્યું હતું.

કેન્ટીનના કોન્ટ્રાક્ટરે પણ જીવડું નીકળી હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

વિધાનસભાની કેન્ટીનમાં ખૂણેખૂણામાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે.

પીરસાયેલી થાળીમાંથી જીવડું નીકળતા મોટા સવાલો ઉભા થયા છે.

16:00 March 02

Patan Breaking

  • પાટણ

પાટણ જિલ્લામાં 40093 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૫ માર્ચથી શરૂ થશે.

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ.

આ વર્ષે જિલ્લામાં કુલ 40,093 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે.

37 કેન્દ્રો પર 121 બિલ્ડિંગમાં 1388 બ્લોકની ફાળવણી કરવામાં આવી.

Last Updated : Mar 2, 2020, 10:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.