હુમલાને લઇને સ્થાનીકોનું કહેવું છે કે, સોમવારે રાત્રે અરાજક તત્વોએ દેશી બનાવટનો બોમ્બ કાંકીનારા વિસ્તારમાં ફેક્યો હતો. લોકોએ જણાવ્યું છે કે ઘટનાને કારણે તેઓ ખૂબ ડરી ગયા છે. આ ઘટના બાદ સ્થાનિકોએ પ્રશાશન સામે સુરક્ષાની માંગણી કરી છે.

મળતી માહિતી મૂજબ હાલમાં તે વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.