મહારાષ્ટ્રમાં આજે 17 સીટ પર ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે લોકતંત્રના આ મહાપર્વમાં પોતાનું યોગદાન પવિત્ર મત આપી કરવા માટે મોટી સંખ્યમાં બોલીવૂડ સ્ટાર પણ મતદાન કરવા આવ્યા હતાં. આ તમામ સેલિબ્રેટી મુંબઈની અલગ અલગ સીટ પરથી મતદાન કર્યું હતું.
લોકસભા ચૂંટણી: મત આપવા માટે જમીન પર ઉતર્યા સ્ટાર - casting vote
ન્યૂઝ ડેસ્ક: હાલ સમગ્ર દેશમાં નવ રાજ્યોની 71 સીટ પર ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે આ તબક્કામાં મહારાષ્ટ્રની 17 સીટ પર મતદાન થઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આજે 17 સીટ પર ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે લોકતંત્રના આ મહાપર્વમાં પોતાનું યોગદાન પવિત્ર મત આપી કરવા માટે મોટી સંખ્યમાં બોલીવૂડ સ્ટાર પણ મતદાન કરવા આવ્યા હતાં. આ તમામ સેલિબ્રેટી મુંબઈની અલગ અલગ સીટ પરથી મતદાન કર્યું હતું.
લોકસભા ચૂંટણી: મત આપવા માટે જમીન પર ઉતર્યા સ્ટાર

Conclusion: