ETV Bharat / bharat

દીવ કાંઠે બોટ ડૂબી, છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા - માછીમારી બોટ ડૂબી

વેરાવળઃ 30 ડિસેમ્બરના રોજ એક માછીમારથી ભરેલી એક બોટ ડૂબી ગઈ હતી, જો કે, આ બોટમાંથી માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે, તેમની બોટ અરબી સમુદ્રમાં ડૂબી હતી. એક અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી.

દીવ કાંઠે બોટ ડૂબી, છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા
દીવ કાંઠે બોટ ડૂબી, છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા
author img

By

Published : Dec 30, 2019, 5:21 PM IST

આ દુર્ઘટના લગભગ 40 નોટિકલ માઇલ દરીયામાં દૂર હતી, રવિવારે સવારે દીવ કાંઠે, એક સ્થાનિક અધિકારીએ માછીમારોની આ ઘટના વિશે જાણકારી આપી હતી.

"અન્ય માછીમારીઓ દ્વારા છ માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા, બોટને રવિવારે મોડી રાત્રે સલામત રીતે કાંઠે લાવવામાં આવી હતી.

આ મહિનાની શરૂઆતમાં દેવભૂમિમાં ઓખાની એક બોટ દ્વારકા જિલ્લાના મધ્ય સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ બોટ પર સાત માછીમારો સવાર હતા, તે હજી ગુમ છે.

લગભગ એક અઠવાડિયા અગાઉ, ગુજરાતના દરિયાકાંઠે ત્રણ બોટ ડૂબી છે.

ZCZC
PRI ESPL NAT WRG
.VERAVAL BES6
GJ-FISHERMEN-RESCUE
Boat sinks off Diu coast; six fishermen rescued
         Veraval, Dec 30 (PTI) Six fishermen were rescued after
their boat sank amid strong winds in the Arabian Sea off
Vanakbara coast in Diu, an official said on Monday.
         The mishap took place around 40 nautical miles from
the Diu coast on Sunday morning, the official of a local
fishermen's association said.
         "Six fishermen were rescued by those on other fishing
boats in the sea and were safely brought ashore late Sunday
evening," he said.
         Earlier this month, a boat from Okha in Devbhoomi
Dwarka district drowned mid-sea. Seven fishermen, who were
sailing on that boat, were still missing.
         About a week back, three boats sank off Gujarat coast,
drowning four fishermen. PTI COR KA PD
GK
GK
12301311
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.