ETV Bharat / bharat

રાહુલ ગાંધીનો ફરી મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- કોરોનાની લડાઈમાં લોકો 'આત્મનિર્ભર' - latestgujaratinews

કોરોના વાઈરસની મહામારી વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ સરકારની નિંદા કરી છે.

Modi govt
Modi govt
author img

By

Published : Jul 21, 2020, 11:33 AM IST

નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારી વચ્ચે ફરી એક વખત રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધી હતી. દેશમાં COVID-19ના કુલ કેસ 11 લાખ પાર થયા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારે પર પ્રહાર કરતા કહ્યું કે, કોરોના કાળમાં મોદી સરકારની 7 મહિનાની ઉપલબ્ધિઓ ગણાવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર રાજસ્થાનની ગહલોત સરકાર પાડી ભાંગવાનો પણ આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, કોરોના કાળમાં સરકારની ઉપલ્બદ્ધિ

  • कोरोना काल में सरकार की उपलब्धियां:

    ● फरवरी- नमस्ते ट्रंप
    ● मार्च- MP में सरकार गिराई
    ● अप्रैल- मोमबत्ती जलवाई
    ● मई- सरकार की 6वीं सालगिरह
    ● जून- बिहार में वर्चुअल रैली
    ● जुलाई- राजस्थान सरकार गिराने की कोशिश

    इसी लिए देश कोरोना की लड़ाई में 'आत्मनिर्भर' है।

    — Rahul Gandhi (@RahulGandhi) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ફ્રેબ્રુઆરી-નમસ્તે ટ્રંપ
  • માર્ચ- MPમાં સત્તા સાથે સરકાર
  • એપ્રિલ- મીણબત્તી સળગાવી
  • મે-સરકારની 6ઠ્ઠી વર્ષગાંઠ
  • જૂન- બિહારમાં વર્ચુઅલ રેલી
  • જુલાઈ-રાજસ્થાન સરકાર પાડી ભાંગવાની કોશિશ
  • આ માટે દેશમાં કોરોનાની લડાઈમાં 'આત્મનિર્ભર' છે.

દેશમાં કોરોના સંક્રમણના કેસ છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યાં છે. દેશમાં COVID-19 સંક્રમિતના કુલ આંકડો 11 લાખ પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40,425 નવા કેસ સામે આવ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 681 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 27,497 થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.