ETV Bharat / bharat

આચાર સંહિતા ઉલ્લંઘન કરવામાં ભાજપ મોખરે, અત્યાર સુધીમાં 132 FIR નોંધાઈ

નવી દિલ્હી: જ્યારથી દેશમાં આચાર સંહિતા લાગૂ પડી છે ત્યારથી દેશમાં રાજકીય પાર્ટીઓમાં જાણે તેને તોડવાની હોડ લાગી છે. જેમ જેમ દિવસો વિતતા જાય છે તેમ તેમ ફરિયાદોનો ગ્રાફ પણ વધતો જાય છે. 9 એપ્રિલ સુધી આ બાબતે ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે, અત્યાર સુધીમાં 11 FIR અને 5 DD એન્ટ્રી સાથે કુલ 16 ફરિયાદો સાથે ભાજપ અન્ય પાર્ટીઓ કરતા સૌથી મોખરે છે.

ચૂંટણી પંચ
author img

By

Published : Apr 10, 2019, 12:22 PM IST

દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલયમાંથી મળેલી જાણકારી મુજબ આચાર સંહિત ઉલ્લંઘનને લઈ અત્યાર સુધીમાં 132 FIR નોંધાઈ છે. જેમાં 37 રાજકીય પાર્ટીઓ વિરુદ્ધ છે. જેમાં ભાજપ 16 તો આમ આદમી પાર્ટી પર 15 FIR થઈ ચૂકી છે.

જાણકારી મુજબ જોઈએ તો અન્ય રાજકીય પાર્ટીઓમાં 4 કોંગ્રેસ, 1 બહુજન સમાજ પાર્ટી તથા 1 સમાજવાદી પાર્ટી વિરુદ્ધ ફરિયાદો થઈ છે. ત્યાર બાદ 95 બિન રાજકીય લોકો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે.

આપને જણાવી દઈએ કે, 10 માર્ચ બાદ આચાર સંહિતાને ધ્યાને રાખી સ્થાનિક એજન્સીઓની મદદથી 287069 હોર્ડિંગ્સ, બેનર અને પોસ્ટરો હટાવ્યા છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.