ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી : ભાજપે જાહેર કર્યુ 10 ઉમેદવારનું બીજુ લિસ્ટ - candidate

ન્યુ દિલ્હી : વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે નવી દિલ્હીની વિધાનસભા 40 પરથી કેજરીવાલની સામે સુનીલ યાદવનું નામ જાહેર કર્યુ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી : ભાજપે જાહેર કર્યુ 10 ઉમેદવારનું બીજુ લિસ્ટ

author img

By

Published : Jan 21, 2020, 2:19 AM IST

દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠક પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને જેનુ પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે, ત્યારે ગતરોજ કોંગ્રેસ પક્ષે 7 ઉમેદવાર જાહેર કર્યા હતા.

ટ્વિટ
ટ્વિટ

ભાજપે આજે 10 ઉમે઼દવાર જાહેર કર્યા છે. જેમાં નવી દિલ્હી ખાતેથી કેજરીવાલની સામે સુનીલ યાદવનું નામ જાહેર કર્યુ છે. જ્યારે શાહદરાથી સંજય ગોયલનું નામ જાહેર કર્યુ છે. 10 ઉમેદવારના નામ સાથે ભાજપે ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે પ્રથમ લીસ્ટમાં 57 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાની પ્રથમ લીસ્ટમાં 54 જ્યારે બીજી લિસ્ટમાં 7 ઉમેદવારના નામ જાહેર કર્યા હતાં.

Intro:Body:

દિલ્હી : ભાજપે જાહેર કર્યુ 10 ઉમેદવારનું લિસ્ટ

ન્યુ દિલ્હી : વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 10 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે નવી દિલ્હીની વિધાનસભા 40 પરથી સુનીલ યાદવ નામ જાહેર કર્યુ છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીની 70 બેઠક પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને જેનુ પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે, ત્યારે ગતરોજ કોંગ્રેસ પક્ષે 7 ઉમેદવાર જાહેર કર્યા હતા.

ભાજપે આજે 10 ઉમે઼દવાર જાહેર કર્યા છે. જેમાં નવી દિલ્હી ખાતેથી સુનીલ યાદવનું નામ જાહેર કર્યુ છે. જ્યારે શાહદરાથી સંજય ગોયલનું નામ જાહેર કર્યુ છે. 10 ઉમેદવારના નામ સાથે ભાજપે ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.