ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: 5 Star ગ્લેમરના સહારે ચૂંટણી મેદાનમાં ઉતરશે ભાજપ - ભાજપમાંથી વડાપ્રધાન મોદી

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ આપ્યા છે. આ સ્ટાર પ્રચારકો એક પછી એક રેલી કરી હરિયાણામાં પ્રચારનો ધમધમાટ શરુ કરશે.

bollywood bjp star campaigners in haryana
author img

By

Published : Oct 7, 2019, 2:33 PM IST

પ્રચારમાં જોડાશે ધર્મેન્દ્ર ફેમિલી
હરિયાણા ચૂંટણીમાં ગુરુદાસપુરથી સાંસદ સન્ની દેઓલ અને મથુરાથી સાંસદ હેમાં માલિનીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. આ બંને દિગ્ગજ નેતા બોલીવુડ સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા અનેક સ્ટાર પ્રચારકોના નામ પણ આ યાદીમાં સામેલ છે.

bollywood bjp star campaigners in haryana
પ્રચારમાં જોડાશે ધર્મેન્દ્ર ફેમિલી

ચૂંટણીમાં ગાયક અને કલાકારોનો જમાવડો
ભોજપુરી ફિલ્મ કલાકાર અને દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ આ યાદીમાં સામેલ છે. સાથે દિલ્હીથી સાંસદ મશહૂર ગાયક કલાકાર હંસરાજ હંસ અને ગોરખપુરથી સાંસદ, ગાયક, ભોજપુરી અને બોલીવુડ કલાકાર રવિ કિશન પણ સામેલ છે.

મનોજ તિવારી

હરિયાણા ચૂંટણીમાં ભાજપના મોટા માથાઓ
આ ઉપરાંત ભાજપમાંથી વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓના નામ આ યાદીમાં છે. ઉપરાંત હરિયાણા કેન્દ્રીય મંત્રીમંડળ પણ સામેલ છે.

રવિ કિશન

હરિયાણામાં 90 સીટો માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવશે.

હંસરાજ હંસ

Intro:Body:

star

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.