ETV Bharat / bharat

BJP સાંસદનું હાસ્યાસ્પદ નિવેદન, કહ્યું- કાદવમાં બેસીને શંખ ફૂંકશો તો વધશે ઈમ્યુનિટી નહીં થાય કોરોના

author img

By

Published : Aug 17, 2020, 9:09 AM IST

રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો 61 હજારને પાર થઇ ગયો છે, ત્યારે ભાજપના સાંસદ સુખબીરસિંહ જૈનપુરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કોરોનાથી બચવાનો એક વિચિત્ર ઉપાય બતાવી રહ્યાં છે. ભાજપના સાંસદે હાસ્યાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, કાદવમાં બેસીને શંખ ફૂંકશો તો વધશે ઈમ્યુનિટી નહીં થાય કોરોના.

BJP MP sukhbeer singh
ભાજપના સાંસદ સુખબીરસિંહનો દાવો ,કાદવમાં બેસી શંખ વગાડો તો કોરોના દૂર થશે

રાજસ્થાન: દેશભરમાં કોરોનાનો કહેર યથવત છે, સરકાર તેનાથી બચવા તમામ પગલા લઈ રહી છે. લોકો પણ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે નવા નવા પ્રયોગો કરી રહ્યાં છે. આ દરમિયાન રાજસ્થાનમાં ભાજપના સાંસદ સુખબીરસિંહ જૈનપુરિયાએ કોરોનાથી બચાવવાની એક અજીબોગરીબ રીત જણાવી છે.

રાજસ્થાનના ટોંક-સવાઇમાધોપુર સંસદીય ક્ષેત્રના સાંસદ સુખબીરસિંહ જૈનપુરિયાએ કોરોનાને હરાવવાનો દાવો કર્યો છે. જેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ થયેલા વીડિયોમાં સાંસદ સુખબીરસિંહ જૈનપુરિયા પોતાના ફાર્મહાઉસના કાદવમાં બેઠા છે, વરસાદમાં પલાળીને શંખ વગાડતા જોવા મળે છે. આમ, સાંસદે દાવો કર્યો છે કે, કાદવમાં બેસીને શંખ વગાડવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને કોરોના પણ નહીં થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.