ETV Bharat / bharat

લદાખ ભાજપના સાંસદ બોલ્યા, 'હા, ચીને કર્યો કબ્જો', રાહુલે આપ્યો આવો જવાબ - ભાજપ સાંસદ

ભારત અને ચીનની સીમા પર તણાવને લઇને કોંગ્રેસ અને ભાજપની વચ્ચે હાલમાં જાણે યુદ્ધ ,ચાલી રહ્યું હોય તેવી રીતે એક બીજા પર નિવેદનો અને આક્ષેપ બાજી કરી રહ્યાં છે. લદાખથી ભાજપ સાંસદે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું કે, ' હાં, લદાખમાં ચીને કબ્જો કર્યો છે, પરંતુ ત્યારે કોંગ્રેસનો સમય હતો. ' ત્યારબાદ રાહુલ ગાંધી આજે ટ્વીટ કરી વડાપ્રધાનની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યો છે.

લદાખના ભાજપ સાંસદ બોલ્યા, 'હાં, ચીને કર્યો કબ્જો', રાહુલે આપ્યો એવો જવાબ

author img

By

Published : Jun 10, 2020, 1:37 PM IST

નવી દિલ્હી : ભાજપ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે રાહુલ ગાંધી પર નિશાનો સાધતા લખ્યુ કે, હાં, ચીને વિસ્તાર પર કબ્જો જમાવ્યો છે. તેઓએ એ જગ્યાઓની લિસ્ટ આપી, જે તેના મુજબ કોંગ્રેસના શાસનમાં ગુમાવી ચુક્યા છે. તેમાં ચિનથી લઇને પૈંગનક અને ચબજૂ ઘાટી, દૂમ ચેલે જેના વિસ્તારોના નામ આપ્યા હતા.

કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના આક્ષેપો
કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના આક્ષેપો

ભાજપ સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે ટ્વીટમાં લખ્યુ કે, હાં, ચીને આ વિસ્તારો પર કબ્જો કર્યો છે. તેઓએ એ જગ્યાઓની લિસ્ટ આપી, જે તેના મુજબ, કોંગ્રેસના શાસનકાળમાં ગુમાવી છે તેમાં ચિનથી લઇને પૈંગનક અને ચબજી ઘાટી, દૂમ ચેલે જેવા વિસ્તારોના નામ આપ્યા છે.

નામગ્યાલે પોતાના ટ્વીટમાં બે ફોટા પોસ્ટ કર્યા

1962માં કોંગ્રેસ રાજમાં ચીન (37244 કિલોમીટર)

યુપીએ રાજમાં 2008 સુધી ચુમૂર વિસ્તારના તિયા પૈંગનક અને ચાબજી ઘાટી (250 મીટર લંબાઇ)

2008માં ચીની સેનાએ દેમજોકમાં જોરાવર કિલ્લાને પાડી નાખ્યો હતો.

સાંસદનું ટ્વીટ
સાંસદનું ટ્વીટ

2012માં ચીની સેનાએ ઓબ્જર્વિંગ પોઇન્ટ બનાવ્યો.

ભારતે દુંગટી અને દેમચોક વચ્ચે દૂમ ચેલેે (એશિયન્ટ ટ્રેડ પોઇન્ટ) ગુમાવ્યો

તેના જવાબમાં આજે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ. તેઓએ પૂરા મુદ્દા પર વડાપ્રધાનની ચુપકીદીનો મુદ્દો ઉઠાવ્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.