ETV Bharat / bharat

SCમાં સુનાવણી પહેલા શરદ પવારના ઘરે પહોચ્યાં ભાજપ સાંસદ ! - SCમાં સુનાવણી

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે આજે ભાજપના સાસંદ સંજય કાકડે NCP પ્રમુખ શરદ પવારને મળવા તેમના ઘરે પહોચ્યાં છે. શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં થનાર સુનાવણી પહેલા પાર્ટી નેતાઓની એક બેઠક બોલાવી છે.

SCમાં સુનાવણી પહેલા શરદ પવારના ઘરે પહોચ્યાં ભાજપ સાંસદ !
author img

By

Published : Nov 24, 2019, 11:31 AM IST

મુંબઈમાં રાજકીય હલચલ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો સમય સવારના 11.30 છે. પરંતુ સુનાવણી પહેલા મુંબઈમાં હલચલ તેજ બની છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય કાકડે NCP પ્રમુખ શરદ પવારને મળવા તેમના ઘરે પહોચ્યાં છે. ભાજપના સાંસદ શરદ પવારને મળવા કેમ પહોચ્યાં છે તે અંગે અટકળોએ જોર પકડ્યુ છે.

આજે સુપ્રીમ કોર્ટમાં થશે નિર્ણય

મહારાષ્ટ્રમાં શનિવારે અચાનક ભાજપના નેતૃત્વવાળી સરકારને શપથ આપવાને લઈ શિવસેના, NCP અને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. શિવસેના NCP અને કોંગ્રેસ શનિવારના સુપ્રીમ કોર્ટમાં પહોચ્યાં હતા. નવી સરકારને 24 કલાકની અંદર બહુમત સાબિત કરવાનો આદેશ આપવાની અપીલ કરી હતી.

Intro:Body:

maharashtra-fadnavis-government-supreme-court-hearing-uddhav-thackeray-ajit-pawar-sharad-pawar-live-updates

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.