ETV Bharat / bharat

બેટીંગ કરનારા ભાજપના આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા - bhopal

ઇંન્દોર: નિગમ અધિકારીની સાથે મારપીટના આરોપમાં જેલમાં બંધ મધ્યપ્રદેશના ભાજપાના ધારાસભ્ય આકાશ વિજવર્ગીયને ઇંન્દોર જેલમાંથી જામીન મળી ગયા છે. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આકાશ ઘર તરફ જવા રવાના થયો હતો.જેલમાં ગયા બાદ પણ આકાશના સ્વભાવ કોઈ ખાસ ફેર જોવા નહોતા મળ્યો, તેણે એમ પણ કહ્યું હતું કે, ભગવાન કરે ફરી વાર બેટીંગ કરવાનો મોકો ન મળે !

આખરે ભાજપા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન
author img

By

Published : Jun 30, 2019, 12:07 PM IST

શનિવારે રાત્રે ભોપાલ કોર્ટે તેની જામીન મંજુર કરી હતી. જેલથી બહાર આવ્યા બાદ તેણે જણાવ્યું કે તે ઇચ્છે છે કે ગરીબોની મદદ થાય, બધા જ ખુશ રહે. જેને લઇને તે હંમેશા આગળ રહેશે. આ ઉપરાંત દુર્વ્યવહારી ધારાસભ્યએ જેલમાંથી છુટ્યા બાદ પોતાના ગેરવર્તણુકને યથાવત રાખતા કહ્યું હતું કે ભગવાનને હું પ્રાર્થના કરુ છું કે મને બીજીવાર બેટિંગ કરવાનો મોકો ન મળે. ભાજપા રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ ઇંન્દોર-3 ના ધારાસભ્ય છે.

ભાજપા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન

આકાશના જામીન બાદ તેના સમર્થકોએ ઇંન્દોરમાં એક રેલીનું આયોજન કર્યુ હતું. બુધવારે નિગમના અધિકારીઓ સાથે મારપીટના કેસમાં ધારાસભ્ય આકાશને પોલિસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો. ત્યાર બાદ તેને 14 દિવસ સુધી જેલમાં મોક્લ્યો હતો. આકાશ ઇંન્દોર જેલમાં બંધ છે અને શનિવારે તેને જામીન મળ્યા બાદ તે છુટ્યો હતો.

INDOR
સૌજન્ય ANI

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttarakhand/bharat/bharat-news/akash-vijayvargiya-statement-after-being-released-from-prison/na20190630095144885

बीजेपी के 'बल्लेबाज' विधायक रिहा, कहा- 'जेल में बीता अच्छा वक्त'

इंदौर: निगम अधिकारी के साथ मारपीट के आरोप में जेल में बंद मध्य प्रदेश के बीजेपी विधायक आकाश विजयवर्गीय की इंदौर जेल से रिहाई हो गयी है. जेल में प्रड़ातना के सवाल पर उन्होंने कहा कि जेल के अंदर अच्छा वक्त बीता. पिछले चार दिनों से जेल में बंद आकाश रिहा होते ही घर के लिये रवाना हो गये.

बीते शनिवार को भोपाल की विशेष कोर्ट ने उनकी जमानत मंजूर की थी. जेल से बाहर आने के बाद उन्होंने कहा कि वह चाहते हैं कि गरीबों की मदद हो, सभी खुशहाल रहें. इसके लिये वे हमेशा आगे रहेंगे. बीजेपी राष्ट्रीय महासचिव कैलाश विजवयर्गीय के बेटे आकाश इंदौर-3 से विधायक हैं.

पढ़ें: जोधपुर एम्स में दर्दनाक घटना, नर्सिंगकर्मी ने ऑपरेशन थिएटर के बाहर केरोसीन उडेलकर किया आत्मदाह

आकाश विजयवर्गीय की रिहाई के बाद उनके समर्थक इंदौर में एक बड़ी वाहन रैली निकालने की तैयारी कर रहे हैं. बीते बुधवार को निगम अधिकारियों से मारपीट के मामले में विधायक आकाश विजयवर्गीय को पुलिस ने गिरफ्तार कर कोर्ट में पेश किया था. जिसके बाद उन्हें 14 दिन की न्यायिक हिरासत में भेज दिया गया. आकाश इंदौर जेल में बंद थे. शनिवार को जमानत मिलने के बाद आज उनकी रिहाई हुई है.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.