શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલામાં ભાજપ નેતાનું અપહરણ કરવાની માહિતી સામે આવી રહી છે. જેનું અપહરણ કરાયું છે, તેની ઓળખ મેહરાજના રૂપમાં થઇ રહી છે.
શરૂઆતી જાણકારી અનુસાર, જેનું અપહરણ કરવામાં આવ્યું છે, તે મેહરાજ વાટરગામ મ્યુનિસિપલ કમિટીના ઉપાધ્યક્ષ છે.