ETV Bharat / bharat

સિંધિયા મહેલની સામે લાગ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા લાપતા થયાના પોસ્ટર, શોધી આપનારાને રૂ. 5100ના ઈનામ આપવાનો દાવો - ગ્વાલિયર

સિંધિયા મહેલની સામે જ્યોતિરાદિત્ય સિંધિયાના ગાયબ થયાના પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જે પણ જ્યોતિરાદિત્ય સિંધિયાને શોધી આપશે તેમને 5100 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે.

BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુમ થયાના લાગ્યા પોસ્ટરો

author img

By

Published : May 24, 2020, 4:15 PM IST

ગ્વાલિયરઃ છિંદવાડામાં ભૂતપૂર્વ સીએમ કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથના ગુમ થયાના પોસ્ટરો લાગ્યા હાદ હવે ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુમ થયા પોસ્ટરો લાગ્યા છે. અને સિંધિયા જે શોધી આપશે તેમને 51 સો રૂપિયા ઇનામ આપવાની વાત પણ પોસ્ટરમાં લખવામાં આવી છે. જો કે, પોસ્ટર જોયા પછી તેમના નજીકના લોકોએ પોસ્ટર ફાડી નાખ્યુ હતુ, પરંતુ હજુ પણ સિંધિયા ગાયબ છે ના પોસ્ટરો લાગ્યા છે.

BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના ગુમ થયાના લાગ્યા પોસ્ટરો,

આ પોસ્ટરો કોંગ્રેસીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે, કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ સિંહે સિંધિયા મહેલની સામે ગુમ થયેલા લોક સેવકનાં પોસ્ટરો ચોંટાડ્યા છે. આ પોસ્ટરો દ્વારા જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા તેમને શોધનારાઓને 5100 ઇનામ આપવાનો દાવો કરવામાં આવ્યો છે, સિંધિયા ફક્ત સોશિયલ મીડિયા પર એક્ટીવ દેખાય છે. તો પણ ગુમ થયાના પોસ્ટરો ગ્વાલિયરમાં લગાવવામાં આવ્યા છે.

સિંધિયા સમર્થકો દ્વારા પોસ્ટરો વિશેની માહિતી મળતાની સાથે જ તેઓ સીધા મહેલમાં પહોંચ્યા અને મહેલની સામે લગાવેલા પોસ્ટરો ફાડી નાખ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારથી જ ગ્વાલિયર આવ્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.