ETV Bharat / bharat

લખનઉમાં ભાજપના નેતા ગાયોને બાંધશે રાખડી

લખનઉ: ભારતીય જનતા પાર્ટીના નેતા ભુક્કલ નવાબે રક્ષાબંધનના દિવસે ગાયને રાખડી બાંધવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ ગૌહત્યા અંગે લોકોમાં જાગ્રતિ લાવવાનો છે. જેને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે.

લખનૌમાં ભાજપના નેતા ગાયને બાધશે રાખડી
author img

By

Published : Aug 15, 2019, 8:13 AM IST

Updated : Aug 15, 2019, 9:34 AM IST

ભારતીય જનતા પાર્ટીના નેતા ભુક્કલ નવાબે જાહેરાત કરી હતી કે, તે ગુરુવારના રોજ રક્ષાબંધનના દિવસે ગાયને રાખડી બાંધશે. નવાબે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "લખનૌના કુબિયાઘાટ ક્ષેત્રમાં યોજાનાર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આ કાર્યક્રમનું બીજુ વર્ષ છે, જેને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો સઘન પ્રયત્નો કરી રહ્યાં છે."

નવાબે આ કાર્યક્રમનો ઉદ્દેશ્યને જણાવતા કહ્યું હતું કે, "મનુષ્ય અને ગાયની વચ્ચે સંબંધ રેખાંકિત કરીને ગૌહત્યા અંગે જાગૃતા લાવવા માગે છે." આમ, રક્ષાબંધનના દિવસે લોકોને ઉદ્દેશાત્મત સંદેશ આપવા માટે નવાબે એક નવી પહેલ કરી છે...

Intro:Body:

લખનૌમાં ભાજપના નેતા ગાયોને બાધશે રાખડી 

લખનૌઃ ભારતીય જનતા પાર્ટીના નેતા ભુક્કલ નવાબે રક્ષાબંધનના દિવસે ગાયને રાખડી બાંધવાની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો પૂરજોશથી તૈયારી કરી રહ્યાં છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા ભુક્કલ નવાબે ઘોષણા કરી હતી કે, તે ગુરુવારના રોજ રક્ષાબંધનના દિવસે ગાયને રાખડી બાંધશે. નવાબે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, લખનૌના કુબિયાઘાટ ક્ષેત્રમાં યોજાનાર કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લેશે. આ કાર્યક્રમનું બીજુ વર્ષ જેને સફળ બનાવવા માટે ભાજપના કાર્યકરો સઘડ પ્રયત્નો કરી રહ્યાં છે.

 નવાબે આ કાર્યક્રમના ઉદ્દેશ્યને જણાવતા કહ્યું હતું કે, "મનુષ્ય અને ગાયોની વચ્ચે સંબંધ રેખાંકિત કરીને ગૌહત્યા અંગે જાગ્રતા લાવવા માગે છે."  આમ, રક્ષાબંધનના દિવસે લોકોને ઉદ્દેશાત્મત સંદેશ આપવા માટે નવાબે એક નવી પહેલ કરી હતી.

Conclusion:
Last Updated : Aug 15, 2019, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.