ફોલોઅર્સ મામલે ભાજપે ફક્ત દેશની નહીં પણ દુનિયાની તમામ રાજકીય પાર્ટીઓને પાછળ રાખી દીધી છે. કોંગ્રેસના ટ્વીટર પર લગભગ 5.12 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ભાજપને 11 મિલિયન ફોલોઅર્સ છે.
-
BJP crosses the milestone of 11 million followers on Twitter. Thank you for your support. #JitegaModiJitegaBharat pic.twitter.com/CrTiDVO8qQ
— BJP (@BJP4India) May 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">BJP crosses the milestone of 11 million followers on Twitter. Thank you for your support. #JitegaModiJitegaBharat pic.twitter.com/CrTiDVO8qQ
— BJP (@BJP4India) May 10, 2019BJP crosses the milestone of 11 million followers on Twitter. Thank you for your support. #JitegaModiJitegaBharat pic.twitter.com/CrTiDVO8qQ
— BJP (@BJP4India) May 10, 2019
આપને જણાવી દઈએ કે, રાજકીય પાર્ટીઓ હવે સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે ડિઝિટલ કેંપેનિંગ કરી રહ્યા છે ત્યારે આ મામલે ભાજપ બહું આગળ છે.
ટ્વીટ પર વડાપ્રધાન મોદીના દુનિયાભરના 11 કરોડ ફોલોઅર્સ છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પાછલ પાડી દીધા છે. જેને ટ્વીટર પર 9.6 કરોડ ફોલોઅર્સ છે.