ETV Bharat / bharat

અમરેલીમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે કાર્યકરોનો અભિપ્રાય જાણ્યો

અમરેલી: શહેરમાં આગામી 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે 5 જિલ્લાના ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી અને ભાજપના સભ્યોએ પોતાના મત-વિચારો રજૂ કર્યા હતા.

Amreli
author img

By

Published : Mar 15, 2019, 10:48 AM IST

અમરેલીમાં ભાજપ કાર્યાલય ખાતે ગુરૂવારના રોજ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા 5 બેઠકોને લઈને યોજાઈ હતી. જેમા મહુવા, ગારીયાધાર, અમરેલી, સાવરકુંડલા, લાઠી-બાબરા, ધા

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
રી, રાજૂલાની 5 બેઠકોના કાર્યકરોના સેન્સ આપવામાં આવ્યા હતા.

આ સેન્ય પ્રક્રિયા નિરીક્ષક પ્રભારી, આર.સી.ફળદુ, જયંતિ કવાડિયા, નીમાબેન બાંભણીયાની આગેવાની હેઠળ લેવામાં આવી હતી.

Intro:Body:

અમરેલીમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે કાર્યકરોનો અભિપ્રાય જાણ્યો

અમરેલી: શહેરમાં આગામી 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ કાર્યાલય ખાતે 5 જિલ્લાના ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી અને ભાજપના સભ્યોએ પોતાના મત-વિચારો રજૂ કર્યા હતા.

અમરેલીમાં ભાજપ કાર્યાલય ખાતે ગુરૂવારના રોજ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા 5 બેઠકોને લઈને યોજાઈ હતી. જેમા મહુવા, ગારીયાધાર, અમરેલી, સાવરકુંડલા, લાઠી-બાબરા, ધારી, રાજૂલાની 5 બેઠકોના કાર્યકરોના સેન્સ આપવામાં આવ્યા હતા. 

આ સેન્ય પ્રક્રિયા નિરીક્ષક પ્રભારી, આર.સી.ફળદુ, જયંતિ કવાડિયા, નીમાબેન બાંભણીયાની આગેવાની હેઠળ લેવામાં આવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.