ETV Bharat / bharat

ભાજપે છત્તીસગઢમાં પ્રથમ ઉમેદવારોની યાદી કરી જાહેર, નવા 5 ઉમેદવારોને ટિકિટ

રાયપુર: ભાજપાએ છતીસગઢના લોકસભા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે ભાજપાએ પ્રથમ લીસ્ટ જાહેર કર્યુ હતુ. જેમાં ભાજપાએ 5 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. ભાજપાએ બસ્તરથી બૈદૂરામ કશ્યપને જ્યારે સરગુજાથી રેળુકા સિંહને ભાજપાના ઉમેદવાર બનાવ્યા છે, તો કાંકેરથી મોહન મંડાવી ભાજપા તરફથી ચૂંટણી લડશે. તેના સિવાય રાયગઢથી ગોમતી સાયને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે જાંજગીરથી ગુહારામ અજગલે પર ભાજપાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત બીજા 6 ઉમેદવારોના નામની જાહેરાત ભાજપા 23 માર્ચના રોજ કરશે.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Mar 22, 2019, 10:24 AM IST

Updated : Mar 22, 2019, 11:24 AM IST

23 માર્ચના ભાજપાની કેંન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક રહેશે, આ બેઠક પછી ભાજપા છતીસગઢથી 6 લોકસભા ઉમેદવારોની જાહેરાત પણ કરશે. આ વખતે ભાજપાએ વર્તમાન સાંસદોને ટિકિટમાંથી બાકાત કર્યા છે અને આ 11 સીટો પર ભાજપા નવા ઉમેદવારોને ટિકિટ આપશે. કોંગ્રેસે 16 માર્ચના રોજ ઉમેદવારોની 4થી લીસ્ટમાં છતીસગઢની 5 સીટો પર ઉમેદાવારોને જાહેર કર્યા છે. જેમાં પક્ષે સરગુજાથી ખેલાસા સિંહ, રાયગઢથી લાલજીત સિંહ રાઠિયા, જાંજગીર ચાંપાથી રવિ ભારદ્વાજ, બસ્તરથી દીપક બૈજ અને કાંકરેથી બિરેશ ઠાકુરને ઉમેદવાર બનાવ્યા છે.

Intro:Body:

રાયપુર: બાજપએ લોકસભા ઉમ્મેદવારોનાી પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. છતીસગઢના પાંચ ઉમેદવારોની જાહેરાત કરી છે. બાજપે આ વખતે પાંચ બેઠકો પર નવા ચહેરાઓને ઉતાર્યા છે. તો કેટલાક સાસંદનો પત્તો આ વખતે કટ કરી દીધો છે.

બસ્તરથી ભાજપના દિનેશ કશ્યપ વર્તમાન સાંસદ છે, પરતું ભાજપે તેમને આ વખતે ટિકિટ નથી આપી. તથા બૈદૂરામ કશ્યપ પર વિશ્વાસ રાખતા તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે.તો સરગુજાથી કમલનાથ સિંહ ભાજપના સાંસદ છે તેમની સામે આ વખતે પાર્ટીએ રેણુકા સિંહને ટિકિટ  આપી છે. તથા કાંકેરમના વિક્રમ ઉસેંડી ભાજપના વર્તમાન સાંસદ છે તેમની સામે મોહન મંડાવીને ટિકિટ  આપવામાં આવી છે.

જોકે રાયગઢમાં હાલ સાસંદ વિષ્ણુદેવ સાય છે તેમની પણ ટિકિટ કાપતા ભાજપે ગોમતી સાયને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય ભાજપે જાંજગીરની બેઠક પર ગુહાલરામ અજગલેને ટિકિટ આપી છે. અંહીના વર્તમાન સાસંદ કમલાદેવી પાટલે છે.

Conclusion:
Last Updated : Mar 22, 2019, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.