ETV Bharat / bharat

બંગાળમાં ભાજપના 2 ઉમેદવારો પર હુમલો, મતદાન દરમિયાન તણાવની સ્થિતિ

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં સોમવારે થઈ રહેલા પાંચમાં તબક્કાના મતદાનમાં એક વાર ફરી હિંસક બન્યું છે. ભાજપ ઉમેદવારો પર હુમલો, ઈવીએમ તોડવાની ઘટના, અલગ અલગ સમૂહમાં ઝઘડાઓ, ડરાવા-ધમકાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે

author img

By

Published : May 6, 2019, 4:29 PM IST

ians

બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ હુમલા પર ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે હુગલીથી પાર્ટી ઉમેદવાર લોકેટ ચટર્જીની કારને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિશાન બનાવ્યા છે.

અહીંયા થઈ રહેલી સાત સંસદીય સીટ પર મતદાનમાં અમુક મીડિયા સંસ્થાનના વાહન પર પણ હિંસા કરવામાં આવી છે.

Intro:Body:

બંગાળમાં ભાજપના 2 ઉમેદવારો પર હુમલો, મતદાન દરમિયાન તણાવની સ્થિતિ

કલકત્તા: પશ્ચિમ બંગાળમાં સોમવારે થઈ રહેલા પાંચમાં તબક્કાના મતદાનમાં એક વાર ફરી હિંસક બન્યું છે. ભાજપ ઉમેદવારો પર હુમલો, ઈવીએમ તોડવાની ઘટના, અલગ અલગ સમૂહમાં ઝઘડાઓ, ડરાવા-ધમકાવવાની ઘટનાઓ સામે આવતી રહે છે.

બૈરકપુરથી ભાજપ ઉમેદવાર અર્જુન સિંહને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ હુમલા પર ચહેરા પર ગંભીર ઈજાઓ થઈ છે. જ્યારે હુગલીથી પાર્ટી ઉમેદવાર લોકેટ ચટર્જીની કારને કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિશાન બનાવ્યા છે.

અહીંયા થઈ રહેલી સાત સંસદીય સીટ પર મતદાનમાં અમુક મીડિયા સંસ્થાનના વાહન પર પણ હિંસા કરવામાં આવી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.