ETV Bharat / bharat

બિહાર: NDAના ઉમેદવારોની 24 માર્ચ પહેલા થશે જાહેરાત

બિહાર: JDUના બિહાર સમૂહના અધ્યક્ષ નારાયણ સિંહે કહ્યું હતું કે રાજગ (NDA)ના ઉમેદેવારોની જાહેરાત 24 માર્ચ પહેલા થઇ શકે છે. સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે નામંકનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આગામી 24 માર્ચ પહેલા નિશ્ચિત રૂપથી ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે.

author img

By

Published : Mar 22, 2019, 9:44 AM IST

ફાઇલ ફોટો

બિહારમાં રાજગની ત્રણ ઘટક પાર્ટીઓ ભાજપ, JDU તથા લોજપાએ રાજ્યની તમામ 40 લોકસભા સીટો પર કોણે કઇ સીટ પર ઉતારવામાં આવશે તેની 17 માર્ચના રોજ જાહેરાત કરી હતી. બિહાર ભાજપના પ્રમુખ નિત્યાનંદ રાય, JDUના પ્રદેશ અધ્યક્ષ નારાયણ સિંહ તથા લોજપાના પ્રદેશ અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે JDU કાર્યાલયમાં આયોજિત એક સંયુક્ત સમ્મેલનમાં જાહેરાત કરી હતી. રાજરના ત્રણ દળોની વચ્ચે અગાઉ પણ સમાધાન થઇ ગયું છે. જે અનુસાર ભાજપ તથા JDU 17-17 બેઠકો પર તથા લોજપા 6 બેઠકો પર ચૂંટણી લડશે.

Intro:Body:

બિહાર: JDUની બિહાર સમૂહના અધ્યક્ષ નારાયણ સિંહે કહ્યું હતું કે રાજગ (NDA)ના ઉમ્મદેવારોની જાહેરાત 24 માર્ચ પછી થઇ શકે છે. સિંહે પત્રકાર પરિષદમાં કહ્યું કે હવે નામંકનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આગામી 24 માર્ચ પહેલા નિશ્ચિત રૂપથી ઉમ્મેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે. રાજગના દળ (ભાજપ,JDU તથા લોજપા) દ્વારા બિહારમાં 22 માર્ચના રોજ ઉમ્મેદવારોના નામની જાહેરાત કરવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે લોકોને આ બાબત પર ગેરસમઝ થઇ હતી.

બિહારમાં રાજગની ત્રણ ધટક પાર્ટીઓ ભાજપ, JDU તથા લોજપાએ રાજ્યની તમામ 40 લોકસભા સીટો પર કોણે કઇ સીટ પર ઉતારવામાં આવશે તેની 17 માર્ચના રોજ જાહેરાત કરી હતી. બિહાર ભાજપના પ્રમુખ નિત્યાનંદ રાય, JDUના પ્રદેશ અધ્યક્ષ નારાયણ સિંહ તથા લોજપાના પ્રદેશ અધ્યક્ષ પશુપતિ કુમાર પારસે JDU કાર્યાલયમાં આયોજિત એક સંયુક્ત સમ્મેલનમાં જાહેરાત કરી હતી. રાજરના ત્રણ દળોની વચ્ચે અગાઉ પણ  સમાધાન થઇ ગયું છે. જે અનુસાર ભાજપ તથા JDU 17-17 બેઠકો પર તથા લોજપા 6 બેઠકો પર ચૂંટણી લડશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.