કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ભાજપના વરિષ્ઠ નેતા સબ્યસાચીએ આરોપ લગાવ્યો છે કે, તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમની સાથે મારામારી કરી છે. આ ઘટના નોર્થ 24 પરગનાના લેક ટાઉનની છે.
વધુમાં જણાવીએ તો દત્તા રાજ્યમાં ભાજપના સચિવ છે. તે ગત્ત વર્ષે TMC છોડીને ભાજપમાં સામેલ થયા હતા.
આ અંગે વધુ અપડેટ આવી રહી છે...