ETV Bharat / bharat

બંગાળે પૂરગ્રસ્ત તેલંગાણાને 2 કરોડની સહાય આપવાની કરી જાહેરાત - નેશનલસમાચાર

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ભારે વરસાદના પગલે શહેરમાં પૂરની સ્થતિ સર્જાય છે. ભારે વરસાદથી સેંકડો મકાનોને નુકસાન પહોંચ્યું છે અને 50થી વધુ લોકોના મોત થયા છે. આ દરમિયાન તેલંગાણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

Bengal announces
Bengal announces
author img

By

Published : Oct 21, 2020, 11:45 AM IST

હૈદરાબાદ : હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. આ સાથે હવામાન વિભાગે આગામી 22 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પુરગ્રસ્ત તેલંગણાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કામો માટે 2 કરોડ રુપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે મમતા બેનર્જીને ફોન કરી આભાર માન્યો

આ જાહેરાત બાદ તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવે મમતા બેનર્જીને ફોન કરી મદદ માટેનો આભાર માન્યો હતો.મમતા બેનર્જીએ ચંદ્રશેખર રાવને પત્ર લખી ભારે વરસાદ અને પુરથી થયેલા નુકસાન પર દુ:ખ વયક્ત કર્યું હતુ. પશ્ચિમ બંગાળ પૂરથી અસરગ્રસ્ત તેલંગાણાને આર્થિક સહાયની જાહેરાત કરતું ત્રીજું રાજ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.