ETV Bharat / bharat

ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ: જાણો શું છે ભારતનું વલણ

હૈદરાબાદઃ ભારતે ચીનના 'બેલ્ટ એન્ડ રોડ શૉ ઈનિશિએટિવ' સંમેલનનો સતત બીજી વખત બહિષ્કાર કર્યો છે. ભારતનું આ વલણ હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે તેથી નીતિ નિષ્ણાંતોનો વિભાગ નિરાશ છે. બીજી તરફ એક વિશેષજ્ઞોનો વર્ગ તેવો પણ છે, જે ચીનના કોઈ પણ વલણને યોગ્ય માનતા નથી.

author img

By

Published : Apr 28, 2019, 12:48 PM IST

Updated : Apr 30, 2019, 11:52 AM IST

બેલ્ટ અને રોડ પહેલ

પ્રો-બીઆરઆઈના વકીલોનું કહેવું છે કે, BRI એશિયા, યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકાના વ્યાપાર જોડાણમાં સુધારો કરી વ્યાપાર અને રોકાણની સંભાવનાઓને વધારવા માગે છે. તેથી ભારતે વૈશ્વિક સ્તરના આ પ્રોજેક્ટમાં સામેલ થઈ લાભ મેળવવો જોઈએ. તો બીજી તરફ તેવો વિભાગ પણ છે, જે BRIને છેતરપિંડી ગણાવે છે. તેમનું માનવું છે કે, BRI નાના અને ગરીબ દેશોને તેમના ઋણની જાળમાં ફસાવીને તેમના ખંડોમાં રાજકારણને નિયંત્રિત કરવા માંગે છે. કેટલાક લોકો આ પગલાને એક ષડયંત્ર ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર જે BRIનો એક ભાગ છે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર વિસ્તારમાંથી પસાર થાય છે, જે દેશના સાર્વભૌમ હિતોની વિરુદ્ધ છે.

આ વાતમાં શંકાને સ્થાન નથી કે, ચીન વૈશ્વિક રાજકીય મંચ પર પશ્વિમી પ્રભુત્વની સમાંતર શક્તિ કેન્દ્રના રુપમાં ઊભર્યો છે. એ સત્ય છે કે, BRI સંમેલનમાં 100થી વધારે દેશોના પ્રતિનિધી સામેલ થયા છે, જે ચીનની તાકાતને દર્શાવે છે. સાથે જ બાદીના દેશોને ચીન સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે.

ચીન જે દેશોને ઉધાર આપી રહ્યો છે, તેમાંથી વધારે પડતું દેવું પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરુપ નથી. ઉદાહરણ તરીકે, 2018માં જાહેર કરેલ પેકિંગ યુનિવર્સિટીના રીપોર્ટમાં પાકિસ્તાનને નાણાકીય વિનિયમનની ગુણવત્તા અને વ્યવસાયના ખુલ્લાપણાની સામે 94 BRI દેશોની સૂચિમાં $ 60 બિલિયન ડોલરનું BRI ઋણ મળ્યું હતું, જે ખૂબ જ ઓછું છે.

ચીન પટ્ટા માટે પોતાના નામ પર ડિફૉલ્ટ રાષ્ટ્રોની મિલકત મેળવી શકશે નહી. તે પણ એક હકીકત છે કે, ભૌગોલિક રાજકીય અને વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ એક દેશથી બીજા દેશમાં અલગ હોય છે. ચીન દ્વારા કરવામાં આવેલ પ્રયાસ માત્ર ડ્રેગનના એક વૈશ્વિક સુપર પાવર બનવાના સ્વપ્નને નષ્ટ કરી દેશે.

ત્યારબાદ માત્ર એક જ વિકલ્પ છે કે, તેઓ પોતાના રોકાણ પર ઓછા વળતરની અપેક્ષા રાખે. આ પ્રકારે ચીન જે યોજના પર એક ટ્રિલિયન ડૉલર ખર્ચવાની યોજના ધરાવે છે, તે પોતાને દેવાની જાળમાં ફસાવે છે તેવું લાગે છે, નહી કે અન્ય દેશો. તેથી જ ચીન પ્રીમિયર વિશ્વને પોતાની આ પહેલમાં ભાગીદાર બનવાની વિનંતી કરે છે. ચીનનું લક્ષ્ય માત્ર પોતાના જોખમને ઘટાડવાનું છે. તેથી જ ચીન તે જ કરી રહ્યુ છે, જે તેને શ્રેષ્ઠ લાગી રહ્યું છે અને ભારતે પણ BRIના સભ્યપદનો અસ્વીકાર કરીને તેવું જ કર્યુ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/indias-stance-on-belt-and-road-initiative-looking-from-a-pragmatic-prism-1/na20190428060211098

बेल्ट एंड रोड पहल: जानिए क्या है भारत का रुख

भारत लगातार दूसरी बार बेल्ट एंड रोड इनिशिएटिव सम्मेलन का बहिष्कार किया है. नीति विशेषज्ञों का एक वर्ग भारत के इस रवैये से निराश है. वहीं विशेषज्ञों वर्ग ऐसा भी है जो चीन के किसी भी झुकाव को सही नहीं मानता है.

हैदराबाद: भारत ने चीन के बेल्ट एंड रोड इनिशिएटिव सम्मेलन का लगातार दूसरी बार बहिष्कार किया है. भारत के इस रुख के बाद पर यह चर्चा का विषय बन गया है. नीति विशेषज्ञों का एक वर्ग भारत के इस रवैये से निराश है. वहीं विशेषज्ञों वर्ग ऐसा भी है जो चीन के किसी भी झुकाव को सही नहीं मानता है.

जबकि प्रो-बीआरआई अधिवक्ताओं का कहना है कि चूंकि बीआरआई एशिया, यूरोप, अफ्रीका और लैटिन अमेरिका में कनेक्टिविटी में सुधार करके व्यापार और निवेश की संभावनाओं को बढ़ना चाहता है. इसलिए भारत को वैश्विक स्तर की इस परियोजना में शामिल होकर इसका लाभ उठाना चाहिए.ये भी पढ़ें- एयर इंडिया का बड़ा फैसला, 24 घंटे के भीतर टिकट कैंसिल करने पर नहीं लगेगा कोई शुल्कवहीं एक खंड ऐसा भी है जो बीआरआई को जालसाज मानता है. उसका मानना है कि बीआरआई छोटे और गरीब देशों को अपने कर्ज के जाल में फंसाकर उनके महाद्वीपों में भू-राजनीति को नियंत्रित करना चाहता है. कुछ लोग इसे चीन की एक बड़ी साजिश के रूप में भी देखते हैं. उनका कहना है कि चीन-पाकिस्तान आर्थिक गलियारा जो बीआरआई का एक हिस्सा है और पाकिस्तान के कब्जे वाले कश्मीर से गुजरता है जो देश के संप्रभु हितों के खिलाफ है.

भारत के पास खोने के लिए कुछ नहीं 

इसमें कोई शक नहीं है कि चीन वैश्विक राजनीतिक मंच में पश्चिमी प्रभुत्व के समानांतर शक्ति केंद्र के रूप में उभरा है. यह तथ्य कि यह बीआरआई सम्मेलन 100 से अधिक देशों के प्रतिनिधी शामिल हुए हैं. यह चीन कि पहुंच और क्षमता को दिखाता है. साथ ही बाकी दुनिया को चीन से जुड़ने के लिए प्रोत्साहित करता है. 

बता दें कि सीमा विवाद और चीन-पाकिस्तान आर्थिक गलियारे को लेकर चीन और भारत के बीच तीखी नोकझोंक होती रही है. इसके साथ ही यह ध्यान रखना उचित है कि भारत भी 'एक्ट ईस्ट पॉलिसी' के माध्यम से म्यांमार और थाईलैंड में महत्वपूर्ण प्रभाव छोड़ रहा है. इसके साथ ही ईरान और अन्य मध्य एशियाई देशों को 'गो वेस्ट स्ट्रेटेजी' के माध्यम से उलझा रहा है. साथ ही बांग्लादेश और म्यांमार के साथ बहुसांस्कृतिक संबंध बनाने में भी काफी प्रयास कर रहा है. 

भारत पश्चिम के लगभग सभी विकसित देशों के साथ स्वस्थ संबंधों का भी आनंद लेता है. इसके अलावा, यह उम्मीद की जाती है कि 2050 तक भारत की कामकाजी आबादी में 200 मिलियन की वृद्धि होगी और चीन में 200 मिलियन की कमी होगी. इसलिए बीआरआई में शामिल नहीं होने से भारत को कुछ भी खोना नहीं पड़ेगा.कर्ज का जाल: सच या झूठ

चीन ने परियोजना के भागीदारों को 'ऋण जाल' में धकेलने का तर्क सही नहीं है. वास्तव में यह उल्टा होगा. चीन जिन देशों को कर्ज दे रहा है उनमें से अधिकांश का कर्ज प्रोफाइल अंतरराष्ट्रीय मानकों के अनुरूप नहीं है. मिसाल के तौर पर दिसंबर 2018 में जारी की गई पेकिंग यूनिवर्सिटी की रिपोर्ट में पाकिस्तान को वित्तीय विनियमन गुणवत्ता और व्यापार के खुलेपन के मोर्चे पर 94 बीआरआई देशों की सूची में 60 बिलियन डॉलर का बीआरआई ऋण प्राप्त हुआ है जो कि काफी कम है. 

चीन पट्टे के लिए अपने नाम पर डिफ़ॉल्ट राष्ट्रों की संपत्ति नहीं प्राप्त कर सका है. इसमें यह भी तथ्य है कि भू-राजनीतिक और रणनीतिक वास्तविकताएं एक देश से दूसरे देश में भिन्न होती हैं और चीन द्वारा ऐसा कोई भी प्रयास केवल वैश्विक सुपर पावर बनने के ड्रैगन के सपने को तोड़फोड़ करेगा. 

इसके बाद केवल एक ही विकल्प बचा है कि वह अपने निवेश पर कम रिटर्न की अपेक्षा करें. इस प्रकार चीन जो इस परियोजना पर एक ट्रिलियन डॉलर खर्च करने की योजना बना रहा है वह खुद कर्ज के जाल में फंसता नजर आ रहा है ना कि अन्य देश.

यही कारण है कि चीनी प्रीमियर दुनिया को अपनी पहल में साझीदार बनाने का अनुरोध कर रहा है. चीन का मकसद बस अपने जोखिम को कम करने का है. इसलिए चीन वही कर रहा है जो उसे सबसे अच्छा लगता है और भारत ने भी बीआरआई की सदस्यता ना लेकर ऐसा ही किया है.

================================

Belt and Road Initiative: Learn what is India's attitude

બેલ્ટ અને રોડ પહેલ: જાણો શું છે ભારતનું વલણ 

હૈદરાબાદઃ ભારતે ચીનના બૅલ્ટ એન્ડ રોડ શૉ ઈનિશિએટિવ સંમેલનનો સતત બીજી વખત બહિષ્કાર કર્યો છે. ભારતનું આ વલણ હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે, તેથી નીતિ નિષ્ણાંતનો વિભાગ નિરાશ છે. તો બીજી તરફ એક વિશેષજ્ઞોનો વર્ગનું તેવો પણ છે, જે ચીનના કોઈ પણ વલણને યોગ્ય માનતા નથી. 

પ્રો-બીઆરઆઈના વકીલોનું કહેવું છે કે, ચૂંકી બીઆરઆઈ એશિયા, યૂરોપ, આફ્રિકા અને લૈટિન અમેરિકાના વ્યાપાર જોડાણમાં સુધારો કરી વ્યાપાર અને રોકાણની સંભાવનાઓને વધારવા માગે છે. તેથી ભારતે વૈશ્વિક સ્તરના આ પ્રોજેક્ટમાં સામેલ થઈ લાભ મેળવવો જોઈએ. તો બીજી તરફ તેવો વિભાગ પણ છે, જે બીઆરઆઈને છેતરપિંડી ગણાવે છે. તેમનું માનવુ છે કે, બીઆરઆઈ નાના અને ગરીબ દેશોને તેમની ઋણની જાળમાં ફસાવીને તેમના ખંડોમાં રાજકારણને નિયંત્રિત કરવા માંગે છે. કેટલાક લોકો આ પગલાને એક ષડયંત્ર ગણાવી રહ્યુ છે. તેમનું કહેવું છે કે,ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર જે બીઆરઆઈનો એક ભાગ છે અને પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર વિસ્તારમાંથી પસાર થાય છે, જે દેશના સાર્વભૌમ હિતોની વિરુદ્ધ છે.

તે વાત માં કોઈ શંકાને સ્થાન નથી કે, ચીન વૈશ્વિક રાજકીય મંચ પર પશ્વિમી પ્રભુત્વની સમાંતર શક્તિ કેન્દ્રના રુપમાં ઊભર્યો છે. એ સત્ય છે કે, બીઆરઆઈ સંમેલનમાં 100થી વધારે દેશોના પ્રતિનિધી સામેલ થયા છે, જે ચીનની તાકાતને દર્શાવે છે. સાથે જ બાદીના દેશોને ચીન સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. 

ચીન જે દેશોને ઉધાર આપી રહ્યો છે, તેમાંથી વધારે પડતું કર્જ પ્રોફાઈલ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરુપ નથી. ઉદાહરણ તરીકે, 2018માં જાહેર કરેલ પેકિંગ યુનિવર્સિટીના રીપોર્ટમાં પાકિસ્તાનને નાણાકીય વિનિયમનની ગુણવત્તા અને વ્યવસાયના ખુલ્લાપણાની સામે 94 બીઆરઆઈ દેશોની સૂચિમાં $ 60 બિલિયન ડોલરનુ BRI ઋણ મળ્યુ હતુ, જે ખૂબ જ ઓછું છે.

ચીન પટ્ટા માટે પોતાના નામ પર ડિફૉલ્ટ રાષ્ટ્રોની મિલકત મેળવી શકશે નહી. તે પણ એક હકીકત છે કે, ભૌગોલિક રાજકીય અને વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ એક દેશથી બીજા દેશમાં અલગ હોય છે. અને ચીન દ્વારા કરવામાં આવેલ પ્રયાસ માત્ર ડ્રેગનના એક વૈશ્વિક સુપર પાવર બનવાના સ્વપ્નને નષ્ટ કરી દેશે.

ત્યારબાદ માત્ર એક જ વિકલ્પ છે કે, તેઓ પોતાના રોકાણ પર ઓછા વળતરની અપેક્ષા રાખે. આ પ્રકારે ચીન જે યોજના પર એક ટ્રિલિયન ડૉલર ખર્ચવાની યોજના ધરાવે છે, તે પોતાને દેવાના જાળમાં ફાસવે છે તેવું લાગે છે, નહી કે અન્ય દેશો. તેથી જ ચીન પ્રીમિયર વિશ્વને પોતાની આના પહેલમાં ભાગીદાર બનવાની વિનંતી કરે છે. ચીનનું લક્ષ્ય માત્ર પોતાના જોખમને ઘટાડવાનું છે. તેથી જ ચીન તે જ કરી રહ્યુ છે, જે તેને શ્રેષ્ઠ લાહી રહ્યુ છે અને ભારતે પણ બીઆરઆઈના સભ્યપદનો અસ્વિકાર કરી તેવું જ કર્યુ  છે.

Conclusion:
Last Updated : Apr 30, 2019, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.