ETV Bharat / bharat

બેન્ક કર્મચારીઓ 31 જાન્યુઆરીથી બે દિવસીય હડતાલ પર... - UFBU news

પશ્ચિમ બંગાળઃ બેન્ક યૂનિયનોએ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રૂઆરી એમ બે દિવસીય હડતાળની જાહેરાત કરી છે. ભારતીય બેન્ક યૂનિયન સાથેની બેઠક નિષ્ફળ રહેતા આ નિર્ણય લેવાયો છે.

Bank unions call two-day strike from January 31
બેન્ક કર્મચારીઓ 31 જાન્યુઆરીથી બે દિવસીય હડતાલ પર
author img

By

Published : Jan 15, 2020, 7:49 PM IST

પગારમાં 15 ટકાથી વધુ વધારો કરવામાં આવે તેવી ઉગ્ર માગ દેશભરના બેન્ક કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. જે અંતર્ગત બેન્કોએ બે દિવસીય હડતાળની જાહેરાત કરી છે.

9 ટ્રેડ યૂનિયનોનું પ્રતિનિધિત્વ કરનારૂં યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ(UFBU)એ કહ્યું કે, બેન્ક કર્મચારી 11-13 માર્ચના રોજ પણ 3 દિવસીય હડતાળ કરશે.

UFBUના રાજ્ય કન્વીનર સિદ્ધાર્થ ખાને કહ્યું કે, 1 એપ્રિલથી અનિશ્ચિતકાલીન હડતાલ પર ઉતરવાનો નિર્યણ કર્યો છે.

UFBUએ પગારમાં ઓછામાં ઓછા 15 ટકાનો વધારો કરવામી માગ છે, પરંતું IBAએ 12.25 ટકા સુધી વધારવાની સીમારેખા નક્કી કરી છે. સિદ્ધાર્થ ખાને કહ્યું કે, આ અમને સ્વીકાર્ય નથી.
પગાર સંશોધન માટેની છેલ્લી બેઠક 13 જાન્યુઆરીએ થઈ હતી.

ZCZC
PRI ECO GEN NAT
.KOLKATA CAL11
WB-BANK STRIKE
Bank unions call two-day strike from January 31
         Kolkata, Jan 15 (PTI) Bank unions on Wednesday called
for a two-day nationwide strike on January 31 and February 1
after talks over wage revision failed to make headway with the
Indian Banks' Association (IBA).
         The United Forum of Bank Unions (UFBU), which
represents nine trade unions, said they will also hold a
three-day strike from March 11-13.
         "From April 1, we have decided to go on an indefinite
strike," UFBU state convenor Siddartha Khan told PTI.
         UFBU is seeking at least a 15-per cent hike, but the
IBA has capped the raise at 12.25 per cent, he said.
         "This is not acceptable," Khan said.
         The last wage revision meeting was held on January 13.
PTI BSM
RBT
RBT
01151653
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.