ETV Bharat / bharat

આજે નહિ થાય બેન્કના કામ, ગુજરાત સહિત દેશમાં કર્મચારીઓ હડતાળ પર

ન્યુઝ જેસ્કઃ  બેંકના કર્મચારીઓની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ  હડતાળ પર છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે એવામાં હડતાળને લીધે હજારો કરોડના વ્યવહારો ખોરવાશે.

ુિુિ
author img

By

Published : Oct 22, 2019, 11:06 AM IST

સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલિનીકરણ અને બેંકમાં જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડાના વિરોધમાં આજે બેંકો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર છે. કર્મચારીઓની પડતર માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાગુજરાત બેંક એમ્પલોય્ઝ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ તેમની માંગણીઓ મૂકવામાં આવી છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમને ઓગસ્ટ મહિનામાં 10 સરકારી બેન્કોના મર્જર પ્લાનની જાહેરાત કરી હતી. જે બાદ દેશમાં સરકારી બેન્કોની સંખ્યા 27થી ઘટીને 12 થઈ જશે.

આ અંતર્ગત પંજાબ નેશનલ બેન્કમાં ઓરિએન્ટલ બેન્ક ઑફ કૉમર્સ અને યુનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડિયાનું કેનરા બેન્કમાં સિન્ડિકેટ બેન્કનું યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયામાં આંધ્ર બેન્ક એન્ડ કૉર્પોરેશન બેન્કનુ ઈન્ડિયન બેન્કમાં અલાહાબાદ બેન્કમાં મર્જર થશે.સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલિનીકરણ અને બેંકમાં જમા રકમ પર વ્યાજ દરમાં ઘટાડાના વિરોધમાં આજે બેંકો કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

નોંધનીય છે કે SBI ના વ્યવહારમાં કોઈ રુકાવટ આવશે નહી.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.