વડાપ્રધાન આજે લખનઉમાં જશે જ્યાં લોકભવનમાં અટલ પ્રતિમાનું અનાવરણ કરશે. જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયીનું નિધન 16 ઓગસ્ટ 2018ના રોજ થયું હતું.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું
આ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર એક વીડિયો શેર કરતા અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા.
-
देशवासियों के दिलों में बसे पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। pic.twitter.com/9tCkmEUxnf
— Narendra Modi (@narendramodi) 25 दिसंबर 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">देशवासियों के दिलों में बसे पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। pic.twitter.com/9tCkmEUxnf
— Narendra Modi (@narendramodi) 25 दिसंबर 2019देशवासियों के दिलों में बसे पूर्व प्रधानमंत्री भारत रत्न अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। pic.twitter.com/9tCkmEUxnf
— Narendra Modi (@narendramodi) 25 दिसंबर 2019
અમિત શાહે પણ આપી શ્રદ્ધાંજલિ
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટર પર અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા.
-
पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी ने अपनी राष्ट्रवादी सोच, बेदाग छवि और राष्ट्र समर्पित जीवन से भारतीय राजनीति में एक अमिट छाप छोड़ी। विचारधारा और सिद्धांतों पर आधारित अटल जी के जीवन में सत्ता का तनिक मात्र मोह नहीं रहा।उनके नेतृत्व में देश ने सुशासन को चरितार्थ होते देखा। pic.twitter.com/BXO4S6kUMB
— Amit Shah (@AmitShah) 25 दिसंबर 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी ने अपनी राष्ट्रवादी सोच, बेदाग छवि और राष्ट्र समर्पित जीवन से भारतीय राजनीति में एक अमिट छाप छोड़ी। विचारधारा और सिद्धांतों पर आधारित अटल जी के जीवन में सत्ता का तनिक मात्र मोह नहीं रहा।उनके नेतृत्व में देश ने सुशासन को चरितार्थ होते देखा। pic.twitter.com/BXO4S6kUMB
— Amit Shah (@AmitShah) 25 दिसंबर 2019पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी ने अपनी राष्ट्रवादी सोच, बेदाग छवि और राष्ट्र समर्पित जीवन से भारतीय राजनीति में एक अमिट छाप छोड़ी। विचारधारा और सिद्धांतों पर आधारित अटल जी के जीवन में सत्ता का तनिक मात्र मोह नहीं रहा।उनके नेतृत्व में देश ने सुशासन को चरितार्थ होते देखा। pic.twitter.com/BXO4S6kUMB
— Amit Shah (@AmitShah) 25 दिसंबर 2019
કેન્દ્ર સરકાર આજે બે યોજના લોન્ચ કરશે.
પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જયંતિ પર મોદી સરકાર તેમના નામ પર બે યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છે. દેશના સાત રાજ્યોમાં પાણીની વ્યવસ્થા કરવા માટે 'અટલ જલ' લોન્ચ કરશે. આ યોજના માટે 6 હજાર કરોડ રુપિયાની જાહેરાત કરી છે. 3 હજાર કરોડ વર્લ્ડ બેન્ક આપશે અને 3 હજાર કરોડ ભારત સરકાર આપશે. તો અન્ય એક યોજના 'અટલ ટનલ' યોજના અંતર્ગત મનાલીથી લેહ સુધી ટનલ ખોદવાનું કામ 80 ટકા પુરુ થઈ ચુક્યું છે. જેને સરકારે 2003માં મંજૂરી આપી હતી.