ETV Bharat / bharat

સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે સોમવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ
રાશિફળ
author img

By

Published : Sep 7, 2020, 6:24 AM IST

મીન : આજે ગુસ્‍સા પર કાબુ રાખી મૌન ધારણ કરવું વધારે યોગ્‍ય રહેશે, નહીં તો ક્યાંક ખટરાગ અને મનદુ:ખ થવાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ખીસાનો ભાર હળવો કરવામાં પણ સંયમ રાખવાની જરૂર છે. નાણાંકીય બાબત તેમજ પૈસાની લેવડદેવડમાં બહુ સાચવીને કામ કરવું. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા મધ્‍યમ રહે. પરિવારજનો સાથે કોઇ બાબતે મનદુ:ખ થાય નહીં તમે માટે વાણી અને વર્તન બંનેમાં પારદર્શકતા વધારવી. આ સમયમાં તમે મનમાંથી નકારાત્‍મક વિચારો દૂર હડસેલી દેજો. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું.

મેષ : આપના દિવસનો પ્રારંભ તાજગી અને સ્ફૂર્તિ સાથે થશે. આપના ઘરમાં મિત્રો અને સગા વ્હાલાઓ આવતા વાતાવરણ વધુ ખુશનુમા બની જશે. મિત્રો અને સ્વજનો દ્વારા મળેલી ભેટ આપને આનંદિત કરી મુકશે. આપને આજે નાણાંકીય ફાયદો પણ થઇ શકે છે. આપને પ્રવાસ થવાના યોગ પણ છે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.

વૃષભ : આજે આપે કોઇપણ નિર્ણય લેતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે. કોઇની સાથે ગેરસમજ હોય તો વહેલી તકે તેનો ઉકેલ લાવવો. શારીરિક સ્વસ્થતા માટે તમે કામમાંથી ટૂંકો વિરામ લઈ શકો છો. આપને મહેનતના પ્રમાણમાં ફળ મેળવવા માટે થોડી મહેનત વધારવી પડશે. આજે આપને વધુ ખર્ચ ટાળવા માટે સલાહ આપવામાં આવે છે.

મિથુન : આજે આર્થિક, સામાજિક અને કૌટુંબિક ક્ષેત્રે લાભદાયી દિવસ છે.આપના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મિત્રો તરફથી લાભ થશે અને તેમની પાછળ ખર્ચ પણ થશે. રમણીય સ્થળે પ્રવાસ થવાથી આપનો દિવસ આનંદથી ભરપૂર બની જશે. યોગ્ય જીવનસાથીની શોધ માટે આજનો દિવસ ઘણો સારો છે. પરિવારજનો સાથે આપનો સુમેળ રહેશે અને લગ્નજીવનમાં વધુ નિકટતા રહેશે.

કર્ક : આજે ઓફિસમાં ઉપરી અધિકારીઓ આપનાથી ખુશ થઇને આપનો ઉત્સાહ વધારશે, આપની પદોન્નતિ કે પગારમાં વધારો થવાની પણ શક્યતા છે. આપના પરિવારજનો તેમ જ માતા સાથેના સંબંધો વધુ ગાઢ બને. આપના માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાથી આનંદ થશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. સરકારી કામકાજ પણ સારી રીતે પાર પડશે તેમ જણાઈ રહ્યું છે.

સિંહ : સારા- મીઠાં અનુભવો ધરાવતો મિશ્ર ફળદાયી દિવસ છે. નિર્ધારિત કાર્ય કરવાની પ્રેરણા સાથે એ દિશામાં પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ તટસ્‍થ રહેશે. ધાર્મિક અને માંગલિક કાર્યોમાં ઉપસ્‍િથત રહેશો. યાત્રાધામની મુલાકાતના સંજોગો ઊભા થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધશે. વિદેશથી મિત્રો કે સ્‍વજનોના સમાચાર મળે. માનસિક અસ્‍વસ્‍થતા અને સંતાનોની ચિંતાથી વ્‍યગ્રતા અનુભવો. વ્‍યવસાયમાં સમસ્‍યા સર્જાય.

કન્યા : આજે કોઈ મોટા નવા કાર્યનો આરંભ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી રહેશે. બહારના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળજો. પરિવારજનો સાથે વર્તન અને વાતચીતમાં વધુ સૌમ્ય બનજો. વધારે ધન ખર્ચથી બચવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું.

તુલા: મોજમજા અને મનોરંજન સાથે આપનો આજનો દિવસ પસાર થશે. વિજાતીય આકર્ષણ અનુભવશો અને તેમનો સાથ આપને આનંદ આપશે. પ્રવાસમાં મિત્રો અને પ્રિયપાત્રનો સાથ આપના આનંદને બમણો કરશે. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી અથવા તે પહેરીને બહાર જવાના પ્રસંગ બને. શારીરિક અને માનસિક રીતે તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. જાહેર માન- પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રણય પ્રસંગની શક્યતાઓ રહે. ઉત્તમ ભોજન તથા દાંપત્‍યસુખની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક : પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાય. કરકસરથી ખર્ચ કરશો. બીમાર વ્‍યક્તિના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થતો જણાશે. હરીફો અને દુશ્‍મનોને મ્હાત કરી શકશો. ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળશે. મોસાળ તરફથી સમાચાર મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. આર્થિક લાભની શક્યતા છે. ખોરંભે ચઢેલા કાર્યો પુરાં થશે.

ધન : હાથ પર લીધેલાં કાર્યોમાં સફળતા માટે ઘણી વધુ મહેનત કરવી પડે. સંતાનોના ભણતર કે સ્‍વાસ્‍થ્‍ય બાબતના કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહો. આપને મુસાફરી ન કરવાની અથવા તેમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. પેટને લગતી વ્‍યાધ‍િઓથી પીડા હોય તેમણે શક્ય હોય તો ઉપવાસ કરવો. કાલ્‍પનિક તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય- કલા ક્ષેત્રે અભિરૂચિ વધશે. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. પ્રિયપાત્ર સાથે સુખદ ક્ષણો વીતે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે.

મકર : આજે આપ શારીરિક અસ્‍વસ્‍થતા અને માનસિક બેચેનીથી બચવા માટે મનપસંદ કાર્યો કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. પરિવારમાં વાતાવરણ કલેશમય ના રહે તે માટે સૌની સાથે સહકાર અને થોડી મજાક મસ્તીનો મૂડ રાખવો. સ્ફૂર્તિ અને તાજગી જાળવવા માટે કામકાજની સાથે આરામ પર ધ્યાન આપવું. સ્‍વજનો સાથે મનદુ:ખ ટાળવું. છાતીમાં પીડાની થોડી શક્યતા છે. જાહેરજીવનમાં વધુ પડતું માન મળે તેવી આશા રાખવી નહીં. સ્‍ત્રી વર્ગ અને પાણીથી જોખમ હોવાનું જણાઈ રહ્યું છે.

કુંભ : આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપ માનસિક હળવાશ અનુભવશો. કામ કરવામાં આપને ઉત્‍સાહ રહેશે. ભાઇભાંડુઓ સાથે ઘરના પ્રશ્નો સંબંધી ચર્ચા કે આયોજન કરશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. આપનું મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીજનોનું આગમન આપના આનંદમાં ઉમેરો કરશે. ટૂંકી મુસાફરી થાય. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. ભાગ્‍ય વૃદ્ધિ થાય. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.