ETV Bharat / bharat

મંગળવારનો દિવસ આપના માટે કેવો રહેશે..? જાણો આજનું રાશિફળ

આજનો દિવસ એટલે કે મંગળવાર આપના કેવો રહેશે તેમજ તમારી સાથે આજે શું શું શુભ થશે તો જાણવા માટે વાંચો રાશિફળ.

Zodic
Zodic
author img

By

Published : Jul 28, 2020, 6:56 AM IST

મેષઃ સુખમય દાંપત્‍યજીવનની સાથે સાથે પરિવાર જોડે બેસીને ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્‍તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.

વૃષભઃ શારીરિક માનસિક સ્વસ્થતાને કારણે આપ આપનું કામ આયોજન પ્રમાણે પૂરું કરી શકશો. આપને નાણાંકીય લાભ થઇ શકશે. અસ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરશે. મોસાળમાંથી સારા સમાચાર મળી શકશે. ઓફિસમાં સહકર્મચારીઓ આપને મદદ કરશે. વિલંબમાં પડેલા કામ પૂરા થશે તેમ જણાઈ રહ્યું છે.

મિથુનઃ નવાં કામ શરૂ કરવા સમય યોગ્ય નથી. તમે અત્યારે આયોજન કરી શકો છો પરંતુ તેનું નક્કર પ્લાનિંગ કરવામાં અત્યારે થોડી સાવચેતી રાખવી અથવા શક્ય હોય તો હાલ પુરતું મુલતવી રાખજો. આપે જીવનસાથી અને સંતાનોનું સ્વાસ્થ્ય સાચવવું જોઇએ. કોઇની સાથેની ચર્ચામાં સ્વમાનભંગ ન થાય તે માટે સભાન રહેવું જરૂરી છે. સ્ત્રી મિત્રો પાછળ ખર્ચ થઇ શકે. શરીર મન અસ્વસ્થ રહેશે અને તેના કારણે ઉત્સાહ પણ ઓછો થશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે.

કર્કઃ આપને આજે આળસ અને અજંપાનો અનુભવ થશે. મનમાંથી વધુ પડતા નકારાત્મક વિચારોને દૂર રાખવાની સલાહ છે. છાતીમાં કોઇ પીડા કે તકલીફ હોય તો અત્યારે સારવાર પર ધ્યાન આપવું. પરિવારજનો અને સગા સંબંધીઓ સાથે ચર્ચા અને વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં સૌમ્ય રહેવું. પૂરતી ઊંઘ લેવાની સલાહ છે. જાહેરમાં માનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. વધુ ખર્ચ થઇ શકે. જળાશયોની વધુ નજીક ન જશો.

સિંહઃ આજે આપનું શરીર અને મન પ્રસન્ન રહેશે. ભાઇભાંડુઓ સાથેનો સમય વધુ આત્મીયતાભર્યો રહેશે. મિત્રો અને સંબંધીઓ સાથે કમ્યુનિકેશન થાય. પ્રિયજન સાથે આનંદ માણી શકશો. ભાગ્ય વધુ સાથ આપશે. નવાં કામ શરૂ કરવા ઉચિત દિવસ છે. સંગીત અને કલામાં આપની રૂચિ વધશે.

કન્યાઃ આપના કુટુંબમાં સુખશાંતિ જળવાશે અને પરિવારજનો સાથે આનંદ માણી શકશો. આજે આપની વાણીથી લોકો પ્રભાવિત થશે. મીઠાઇ તેમજ સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. આયાત-નિકાસના વ્યવસાયમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઉગ્ર વિવાદ કે ચર્ચાથી દૂર રહેવાનું આપના માટે હિતાવહ છે.

તુલાઃ આજે આપની રચનાત્મક ક્ષમતાઓ પ્રદર્શિત થશે. આપ કેટલીક સર્જનશીલ પ્રવૃત્તિઓ પર કરશો. વિચારોની દૃઢતાને કારણે દરેક કામમાં આપ સફળ થઇ શકશો. ઘરેણાં, વસ્ત્રો, મોજશોખના સાધનો તેમ જ મનોરંજન પાછળ આપ ખર્ચ કરશો. આપના આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથે ખુશીની પળો માણી શકશો.

વૃશ્ચિકઃ આજે મોજશોખ અને મનોરંજન પાછળ રૂપિયા વાપરશો. આપનું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. આપના મનમાં ચિંતા રહ્યા કરશે. આપને અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.પરિવારજનો સાથે મતભેદ ટાળવા. કાનૂની કાર્યવાહીમાં સાવચેત રહેવું પડશે. આપનું વર્તન સંયમિત હશે તો ઘણી મુશ્કેલીઓમાંથી આપ બહાર નીકળી શકશો.

ધનઃ આજે આપ નાણાંકીય લાભ અને સમાજમાં આદર મેળવી શકશો, આપના કુટુંબમાં સુખ અને સંતોષ જળવાઇ રહેશે. આપની આવક વધશે અને વેપારમાં પણ ફાયદો થશે. પ્રિયપાત્ર સાથે સુખદ સમય વિતાવશો. મિત્રો સાથે સંપર્ક કરીને સુખ-દુઃખની વાતો કરો, જુના સ્મરણો યાદ કરો તેવી શક્યતા છે. કુંવારા લોકો માટે લગ્નના યોગ ઊભા થશે. આપને પત્ની અથવા સંતાન દ્વારા લાભ થઇ શકે છે.

મકરઃ વ્યવસાયમાં આપની આવક તેમ જ માન-પાનમાં વધારો થશે. વેપાર અર્થે કમ્યુનિકેશન લાભદાયી નિવડશે. આપના ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ રહેશે અને પદોન્નતિ થવાની શક્યતા પણ છે. સરકાર તેમજ મિત્રો અને સ્વજનોથી લાભ થઇ શકશે. પારિવારિક જીવનમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. સંતાનોની પ્રગતિથી આપ સંતોષ અનુભવી શકશો.

કુંભઃ આજે આપનું શરીર સ્વાસ્થ્ય બરાબર ન હોવા છતાં આપ માનસિક રીતે સ્વસ્થ રહેશો. કામ કરવાનું આપને મન ઓછુ લાગશે પરંતુ નિર્ધારિત સમયમાં લક્ષ્ય હાંસલ કરવા માટે તમે કામના કલાકો વધારશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત વખતે થોડી શાંતિ રાખવી. મોજશોખ અને આનંદમાં નાણાં વધારે ખર્ચ થશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આપના પ્રતિસ્પર્ધીઓ સાથે દલીલમાં ઉતરશો નહીં. વિદેશથી શુભ સમાચાર મળશે.

મીનઃ આજે આપને આકસ્મિક ધનલાભનો યોગ જણાઈ રહ્યો છે. માનસિક- શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડી શકે છે માટે કામના ભારણના પ્રમાણમાં ભોજન તેમજ આરામ પર ધ્યાન આપવું. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર પકડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. ખોટા કામથી દૂર રહેવું. ઇશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આપના કષ્‍ટને હળવા કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.