ETV Bharat / bharat

ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

author img

By

Published : Aug 20, 2020, 8:41 AM IST

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે ગુરુવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

Rashifal
rashifal

મેષઃ આજે આપને આપના ઉગ્ર સ્‍વભાવ પર કાબૂ રાખવાની સલાહ છે. આજે શારીરિક અને માનસિક ઉત્સાહ જાળવી રાખવા માટે પૌષ્ટિક ભોજન લેવાની તેમજ મેડિટેશન કરવાની સલાહ છે. ઈચ્છિત સફળતા મેળવવા માટે સખત પરિશ્રમની પણ તૈયારી રાખવી. સંતાનોની બાબતમાં આપની વ્યસ્તતા વધુ હે. કામની દોડાદોડમાં પરિવાર પ્રત્‍યે ઓછું ધ્‍યાન અપાય પરંતુ તમારી પ્રગતિ જોઈને તેઓ કોઈ ફરિયાદ નહીં કરે. વર્તન અને આયોજનોમાં ધૈર્ય અને પરિપકવતા રાખવાની સલાહ છે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે.

વૃષભઃ આજે આપ આપનું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવશો. પિતૃપક્ષ તરફથી આપને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્‍યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્‍યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મેન્‍સ તેમજ પ્રતિભા દેખાડી શકશે.

મિથુનઃ નવા પ્રોજેક્ટોની શરૂઆત કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. સરકારી લાભ થવાની પણ સંભાવના છે. નોકરી- ધંધાના સ્‍થળે આપને ઉપરી અધિકારીઓ પાસેથી કામની ફળશ્રુતિ રૂપે સારો શિરપાવ મળે છે. મિત્રો, ભાઇભાંડુઓ કે પડોશીઓ સાથે મનદુ:ખ થયું હોય તો દૂર થાય. આપના વિચારોમાં ઝડપથી પરિવર્તન આવશે. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકાય. આર્થિક બાબતો માટે સાવચેતીભર્યો સમય હોવાનું જણાઈ રહ્યું છે.

કર્કઃ આજે આપને નકારાત્‍મક માનસિક વલણ ન રાખવાની સલાહ છે. શારીરિક અને માનસિક રીતે આજે આપને તંદુરસ્તીની ખાસ કાળજી લેવાની સલાહ છે. કોઈની સાથે મનદુ:ખ અને અસંતોષની લાગણી હોય તો બાંધછોડની નીતિ અપનાવીને સમસ્યાનું નિરાકરણ લાવવાની સલાહ છે. કુટુંબનું વાતાવરણ સુમેળભર્યું રાખવા માટે દરેકને પુરતો આદર અને સહકાર આપવો. કુટુંબના સભ્‍યો સાથે શક્ય હોય તો વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરજો. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મન લાગશે પરંતુ જો બહેતર પરિણામ લાવવું હોય તો ઈતરપ્રવૃત્તિઓ છોડીને વધુ મહેનત કરવી પડશે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું.

સિંહઃ આપનો આજનો દિવસ શુભ ફળ આપશે. આજે આપ આત્‍મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્‍માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી. આજે ક્રોધાવેશનું પ્રમાણ વઘારે રહે. આરોગ્‍યમાં પેટને લગતી તકલીફો થાય. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. સમગ્ર દિવસ આનંદમાં પસાર થાય.

કન્યાઃ આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે માટે અહમ અને હઠાગ્રહથી દૂર રહેવું. શારીરિક અને માનસિક બેચેની રહેવાની સંભાવના હોવાથી લાગણીના પ્રવાહમાં અતિશય તણાવાના બદલે પ્રેક્ટિકલ અભિગમ રાખવો. સ્‍વભાવમાં ઉગ્રતા છોડશો તો આપ્તજનો સાથે આત્મીયતા જાળવવામાં સફળ રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે બોલવામાં સંયમ રાખવો. આકસ્મિક ધનખર્ચની સંભાવના નકારી શકાય નહીં. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું બને. કોર્ટ કચેરીથી સંભાળવું.

તુલાઃ આપનો આજનો દિવસ ખૂબ જ ફળદાયક નીવડશે. આજે આપને જુદાજુદા ક્ષેત્રે લાભ થવાના યોગ છે. દોસ્‍તો અથવા આપ્તજનો સાથે ઉત્તમ સમય પસાર થવાની શક્યતા છે. ગૃહસ્‍થજીવનમાં પુત્ર અને પત્‍નીથી સુખની પ્રાપ્તિ થશે. ધનપ્રાપ્તિના યોગ છે. આજે આપની આવકમાં વૃદ્ધિ થવાના યોગ છે. વેપારીવર્ગને વેપારમાં સારો લાભ મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિકઃ આજનો દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આજે આપના ગૃહસ્‍થ જીવનમાં આનંદ ઉલ્‍લાસ વ્‍યાપ્‍ત રહે. આપના દરેક કાર્યો વિના અવરોઘે પાર પડે. માન સન્‍માનના હકદાર બનો. નોકરીમાં વ્‍યવસાયમાં પદોન્‍નતિ થાય. ઉચ્‍ચ અધિકારીઓ તેમજ વડીલોની કૃપાદૃષ્ટિ રહે. આરોગ્‍ય સારું રહે. ધનલાભના યોગ છે. વેપારીઓને વેપાર અર્થે બહારગામ જવાનું બને. ઉઘરાણી થકી આવક વધે. મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય.

ધનઃ આજે આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય. જોખમો વિચાર- વર્તનથી દૂર રહેવું. કોઇપણ આયોજન સંભાળપૂર્વક કરવું. ઉપરી અધ‍િકારીઓ સાથે ઘર્ષણ ઉભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો.

મકરઃ આજે આપને આકસ્મિક ધનખર્ચ થવાના યોગ છે. આ ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્‍યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઇ શકે. આજે ખાવાપીવામાં ધ્યાન રાખવું. ક્રોધથી બચતા રહેવું. નકારાત્‍મક વિચારોને મનમાંથી કાઢી નાખવાની સલાહ છે. નોકરી- વ્‍યવસાયમાં અનુકૂળતા રહેશે. ભાગીદારો સાથે મળીને સહિયારા નિર્ણયો લેવાથી તમને સારો આર્થિક ફાયદો થઈ શકે છે. વહીવટી કાર્યમાં આપ આપની કુનેહ અજમાવી શકો.

કુંભઃ પ્રણય અને રોમાન્‍સ માટે આજે અનુકૂળ દિવસ છે. વિજાતીય વ્‍યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વીતે. આજે આપ દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસથી કરશો. સુંદર ભોજન અને નવાં વસ્‍ત્રો પરિધાન કરવાના પ્રસંગ ઉભા થાય. લગ્‍નસુખ સંતોષકારક મળે. ભાગીદારીમાં લાભ થાય. વાહનસુખ મળે.

મીનઃ એકંદરે આજનો દિવસ આપના માટે શુભ ફળ આપનારો રહેશે. આજે આપનામાં મક્કમ મનોબળ અને દૃઢ આત્‍મવિશ્વાસ છલકાશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હરીફો સામે વિજય મેળવશો. સ્‍વભાવમાં આવેશ અને ઉગ્રતા રહે તેથી બોલવામાં સાવચેતી રાખવી. સહકાર્યકરો અને હાથ નીચેના કાર્યકરોનો સહકાર મળે. મોસાળપક્ષ તરફથી સમાચાર મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.