ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ - Indian Army

શ્રીનગરઃ સુરક્ષાદળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના કરિમાબાદ ગામમાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પુલવામામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
author img

By

Published : May 28, 2019, 11:54 AM IST

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદી છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ આજે સવારથી જ કરીમાબાદનો ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છુપાયેલા આતંકીઓને પકડવા મોટી સંખ્યામાં સુરક્ષાદળ દ્વારા તમામ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન યુવાનો અને સુરક્ષાદળો વચ્ચે નાની અથડામણ પણ થઈ હતી.

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદી છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ આજે સવારથી જ કરીમાબાદનો ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છુપાયેલા આતંકીઓને પકડવા મોટી સંખ્યામાં સુરક્ષાદળ દ્વારા તમામ વિસ્તારની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન યુવાનો અને સુરક્ષાદળો વચ્ચે નાની અથડામણ પણ થઈ હતી.

Intro:Body:

पुलवामा में सुरक्षाबलों ने तलाशी अभियान शुरू किया

પુલવામામાં સલામતી દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું





श्रीनगर, 28 मई (आईएएनएस)| सुरक्षा बलों ने मंगलवार को जम्मू एवं कश्मीर के पुलवामा जिले के करीमाबाद गांव में घेराव कर तलाशी अभियान शुरू किया है।

શ્રીનગર,28 મે.સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પુલ્વામા જીલ્લાના કરિમાબાદ ગામમાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.





पुलिस सूत्रों ने बताया कि आतंकवादियों की मौजूदगी के बारे में सूचना मिलने के बाद सुरक्षा बलों ने मंगलवार तड़के से ही करीमाबाद गांव में घेराव कर तलाशी अभियान शुरू कर दिया।

પોલીસ સુત્ર એ જણાવ્યુ હતુ કે આતંકવાદી છુપાયા હોવિની સુચના મળ્યા બાદ સુરક્ષાદળે આજ સવારથીજ કરીમાબાદનો ઘેરાવ કરી સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે.



गांव से आई रिपोर्टों में कहा गया है कि छिपे हुए आतंकवादियों को बाहर निकालने के लिए बड़ी संख्या में सुरक्षा बल चप्पे-चप्पे की तलाशी ले रहे हैं।

મળતી માહીતી મુજબ છુપાયેલા આતંકિઓને પકડવા મોટી સંખ્યામાં સુરક્ષાદળ દ્વારા તમામ વિસ્તારની તપાસ થઈ રહી છે.   





इस बीच, तलाशी अभियान के दौरान इलाके के युवाओं और सुरक्षा बलों के बीच मामूली झड़पें हुईं।

આ દરમિયાન સર્ચ ઓપરેશન દરમયાન યુવાનો અને સુરક્ષાદળો વચ્ચેના નાનુ અથડામણમાં  થયું હતું.





--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.