ETV Bharat / bharat

બિહાર બોર્ડર નજીક નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ - નેપાળ

ભારત-ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે નેપાળ પણ વારમવાર ભારત-નેપાળ બોર્ડર પર ફાયરિંગ કરીને ભારત-નેપાળના સંબંધોમાં વધારે દુરીયા લાવી રહ્યું છે. નેપાળે થોડા સમય પહેલા પણ બિહારના વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તે ઘવાયો હતો. ત્યારે શુક્રવારના રોજ ફરી નેપાળે બોર્ડર પર ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે.

બિહાર બોર્ડર નજીક નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ

author img

By

Published : Jul 25, 2020, 4:46 AM IST

ચંપારણ: બિહારના ચંપારણ જિલ્લામાં નેપાળ પોલીસે ભારત-નેપાળ સરહદ નજીક ગોળીબાર કર્યો હોવાની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ખારસલવા ગામમાં બની છે.

બિહાર બોર્ડર નજીક નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ
બિહાર બોર્ડર નજીક નેપાળ પોલીસે કર્યું ફાયરિંગ

નેપાળ પોલીસ દળ દ્વારા હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે આજુબાજુના ભારતીય રાજ્યોમાં સ્થિત છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

આ પહેલા બિહારના કિશનગંજ જિલ્લામાં નેપાળ પોલીસે ભારત-નેપાળ બોર્ડર નજીક ગોળીબાર કર્યો હતો, જેમાં એક ભારતીય નાગરિક ઘાયલ થયો હતો. આ ઘટના બાદ ભારત અને નેપાળ વચ્ચે સંબંધોમાં દૂરી આવી છે અને ભારતીયના ત્રણ પ્રદેશો લીપુલેખ, કલાપાણી અને લિમ્પીયાધુરાને પોતાના ભાગો બતાવતો નકશો પણ નેપાળે જાહેર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.