ETV Bharat / bharat

શું તમે અજાણતાં વજન વધારી રહ્યા છો? - આહારમાં ન લેવાય તેવી વસ્તુ

લોકડાઉનને કારણે તણાવ અને કંટાળો આવે છે, આ અમુક કારણો છે જેનાથી અતિશય આહાર ખાવામાં આવે છે જે, અજાણતાં અભૂતપૂર્વ વજન વધારવાની તરફ દોરી જાય છે. પરંતુ, કેટલાક એવા ખોરાક છે જે અન્ય ખોરાક કરતા આરોગ્ય માટે વધુ હાનિકારક છે. અહીં ખોરાકની સૂચિ છે, કે જેને તમારે ખાવાનું ટાળવું જોઈએ.

વજન વધારો
વજન વધારો
author img

By

Published : Jul 11, 2020, 6:46 PM IST

હૈદરાબાદ: લોકડાઉનને કારણે તણાવ અને કંટાળો આવે છે, આ અમુક કારણો છે જેનાથી અતિશય આહાર ખાવામાં આવે છે જે, અજાણતાં અભૂતપૂર્વ વજન વધારવાની તરફ દોરી જાય છે. પરંતુ, કેટલાક એવા ખોરાક છે જે અન્ય ખોરાક કરતા આરોગ્ય માટે વધુ હાનિકારક છે. અહીં ખોરાકની સૂચિ છે, કે જેને તમારે ખાવાનું ટાળવું જોઈએ.

સુગર સોડા

ખાંડવાળી સોડા ફક્ત ખાલી કેલરી સિવાય કંઈ આપતી નથી; તેઓ શરીરને કોઈપણ આવશ્યક પોષક તત્ત્વો પ્રદાન કરતા નથી અને ખૂબ વ્યસનકારક પણ હોય છે. અધ્યયનોએ કહ્યું છે કે સુગરયુક્ત સોડા પીનારા લોકોનું વજન અન્ય લોકો કરતા વધારે વધે છે. ઉપરાંત, તેનું સેવન ઘણા રોગો જેવા કે મેદસ્વીપણા, ટાઇપ -2 ડાયાબિટીઝ, હૃદયરોગ, વગેરેને નોતરે છે.

પીઝા: પીઝા બાર્સમાં તમે જે પીઝા માણી શકો છો તે આરોગ્યપ્રદ નથી. તેઓ બિનઆરોગ્યપ્રદ કેલરીથી ભરેલા છે. કેટલાક સૌથી લોકપ્રિય જાતો શુદ્ધ લોટથી બનેલી હોય છે, ચીઝ અને પ્રોસેસ્ડ માંસથી ભરેલું હોય છે. આ માંસનું વધુ માત્રા મેદસ્વીપણા સાથે, અને હૃદયરોગના જોખમો અને કેટલાક કેન્સર સાથે જોડાયેલા છે. તેથી, આખા અનાજ અને શાકભાજી જેવા તંદુરસ્ત ઘટકોવાળા પિઝા પસંદ કરો અથવા ઘરે બનાવો.

ડૉનટ્સ: ડોનટ્સમાં ઉચ્ચ પ્રમાણમાં કેલરી, ખાંડ અને શુદ્ધ લોટ હોય છે. તેઓ ઉંડા તળેલા પણ છે અને ચોકલેટ સોસ અને અન્ય મીઠી ઘટકોના ટોપિંગ્સના રૂપમાં ચરબી ઉમેરાયલી હોય છે. તેથી, જો તમે તેમને ખાવાનું પસંદ કરો છો, તો પણ તમારી તૃષ્ણાઓને સંતોષવા માટે નાના ભાગોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.

ફ્રેન્ચ ફ્રાઈસ: કોણ ફ્રેન્ચ ફ્રાઈસને પસંદ નથી કરતું? તે ચીઝી ટોપિંગ્સ સાથેના સંપૂર્ણ નાસ્તાના સ્વરૂપમાં અથવા બર્ગર અથવા સેન્ડવીચ સાથેની સાઇડ ડિશ તરીકે જાણીતું છે. પરંતુ, તેમાં ચરબીયુક્ત પ્રમાણ અને મીઠું વધારે પ્રમાણમાં હોય છે. ઉપરાંત, કેટલાક લોકો તેની સાથે કેચઅપ્સ પણ ખાય છે જેમાં વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરવામાં આવતી હોય છે, જે તેને વ્યક્તિને અસ્વસ્થ બનાવે છે.

ફળનો રસ: ફળોના રસ ઓછા પોષકતત્વો અને ખાંડથી ભરપૂર હોય છે, જે સ્થૂળતાના ઉંચા જોખમો સાથે સંકળાયેલું છે. તેથી, ફળોના રસ કરતાં ફળો ખાવાનો વધુ સારો વિકલ્પ છે. નહિંતર, યોગ્ય માત્રામાં અનપ્રોસેસ્ડ અને સ્વિસ્ટેન જ્યુસનું સેવનને વધુ ભલામણ કરવામાં આવે છે.

સ્વિટન કોફી: કૉફી એ હેલ્ધી ડ્રિંક હોઈ શકે છે, પરંતુ તેમાં જો ખાંડ ઉમેરવામાં આવે તો તે ખૂબ અસ્વાસ્થ્યપ્રદ હોઇ શકે છે અને વજન વધારવામાં મોટો ફાળો આપે છે. તેથી, વધુ પ્રમાણમાં ખાંડ સાથે તમારી કોફી સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ચીપ્સ, દૂધ ચોકલેટ અને અન્ય પ્રોસેસ્ડ ખોરાકથી ભરેલું પેકેટ મેદસ્વીપણા તરફ દોરી શકે છે. તેથી, બિનજરૂરી વજન વધારવાનું ટાળો. આ‘સારું લાગે છે’ એવા ખોરાકનું સેવન કરતા પહેલા વિચારો, તેના બદલે, સ્વસ્થ અને ફીટર બોડી માટે કેટલાક સ્વસ્થ અને ઘરેલું રાંધેલા વિકલ્પો અજમાવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.