ETV Bharat / bharat

પાકિસ્તાને મોઇન ઉલ હકની ભારતમાં પોતાના નવા રાજદૂત તરીકે કરી નિમણુક - moin ul hlq

નવી દિલ્હી: પાકિસ્તાનના રાજદ્વારી મોઇન ઉલ હકને સોમવારે ભારતમાં રાજદૂત તરીકે નિયુક્તી કરી છે. વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે ભારત, ચીન અને જાપાન સહિત ઓછામાં ઓછા 12 દેશોમાં પાકિસ્તાનના નવા રાજદૂતોની નિમણુકની મંજુરી આપી છે.

પાકિસ્તાનના મોઇન ઉલ હકની ભારતમાં નવા રાજદૂત તરીકે નિમણુક
author img

By

Published : May 21, 2019, 10:57 AM IST

જણાવી દઇએ કે હાલમાં મોઇન ફ્રાંસમાં પાકિસ્તાનના રાજદૂત છે. સોહેલ મહમૂદના પાકિસ્તાનના વિદેશ સચિવ બનાવ્યા બાદથી ભારતમાં પાકિસ્તાની રાજદૂતનુ પદ ખાલી હતુ.

india
મોઇન ભારતમાં પાકિસ્તાનના નવા રાજદૂત

વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ એક વીડિયોમાં કહ્યું છે કે ન્યુ દિલ્હી, ભારત, ઘણુ મહત્વપૂર્ણ છે. સલાહ અને વાતચીત કર્યા બાદ મેં ફ્રાંસમાં હાજર રાજદૂત મોઇન ઉલ હકને નિમણુક કરવાનો નિર્ણય કર્યો હતો. તેને દિલ્હી મોકલવામાં આવશે.

Intro:Body:

पाकिस्तान ने मोईन उल हक को भारत में अपना नया उच्चायुक्त नियुक्त किया

पाकिस्तान ने फ्रांस में मौजूदा पाकिस्तान के राजदूत मोईन उल हक को भारत में अपना नया उच्चायुक्त नियुक्त किया है.

इस्लामाबाद/नई दिल्ली : पाकिस्तान ने राजनयिक मोईन उल हक को सोमवार को भारत में अपना नया उच्चायुक्त नियुक्त किया है. प्रधानमंत्री इमरान खान ने सोमवार को भारत, चीन और जापान सहित करीब दो दर्जन देशों में पाकिस्तान के नये उच्चायुक्तों/राजदूतों की नियुक्ति को मंजूरी दी.

मोईन भारत में पाकिस्तान का नए उच्चायुक्त

बता दें कि फिलहाल मोईन फ्रांस में पाकिस्तान के राजदूत हैं. सोहेल महमूद के पाकिस्तान के विदेश सचिव बनाए जाने के बाद से ही भारत में पाकिस्तानी उच्चायुक्त का पद रिक्त था.

पढ़ें- पाकिस्तान पर्दे के पीछे की कूटनीति के लिए कर रहा है एनएसए की नियुक्ति पर सक्रियता से गौर : सूत्र

विदेश मंत्री शाह महमूद कुरैशी ने एक वीडियो संदेश में कहा, 'नई दिल्ली , भारत, बहुत महत्वपूर्ण है. सलाह-मशवरे के बाद मैंने फ्रांस में मौजूदा राजदूत मोईन उल हक को नियुक्त करने का फैसला लिया है. उन्हें दिल्ली भेजा जाएगा, आशा है कि वह बेहतर करेंगे.'

कुरैशी ने कहा कि भारत में चुनावी प्रक्रिया खत्म होने वाली है और यह संभव है कि चुनाव के बाद बातचीत/संबंधों का नया सिलसिला शुरू हो.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.