ETV Bharat / bharat

આંધ્રની જગન સરકારને ઝાટકો, હાઇકોર્ટે રદ કર્યો SECની નિમણૂક કરતો વટહુકમ

આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંકની લગતી પ્રક્રિયાના નિયમોમાં બદલાવ સંબંધી આધ્યાદેશને રદ કર્યો છે. કોર્ટે સરકાર દ્વારા જાહેર આધ્યાદેશને અમાન્ય કરાર કર્યો છે.

AP High Court verdict on dismissal of SEC

author img

By

Published : May 29, 2020, 2:55 PM IST

અમરાવતીઃ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના નિર્ણયથી રાજ્યની સત્તારુઢ વાઇએસ જગન રેડ્ડી સરકારને ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે રાજ્ય નિર્વાચન આયુક્તની નિયુક્તિની પ્રક્રિયાના નિયમોમાં ફેરફારને રદ કર્યો છે.

કોર્ટે સરકાર દ્વારા જાહેર આદેશને અસામાન્ય કરાર કર્યો છે. આ સાથે જ બાયોસ (બીઆઇઓએસ) ને પણ ફગાવ્યો છે.

જો કે,રાજ્ય સરકારે રમેશ કુમારને રાજ્ય નિર્વાચન આયુક્ત પદથી હયાવવા માટે આદેશ જાહેર કર્યો હતો. જેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ હાઇકોર્ટે તેને ફગાવ્યો છે.

કોર્ટે રમેશ કુમારને ફરીથી રાજ્યના કમિશ્નર નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.