ગુમ થયેલું આ વિમાન આખરે 9 દિવસ બાદ તેના અમુક ભાગ મળી આવ્યા છે જેના આધારે અનુમાન લગાવી શકાય છે કે, આ એ વિમાન છે જે ગુમ થયું છે. ભારતીય વાયુસેનાએ કરેલા આ સર્ચ ઓપરેશનમાં અરુણાચલ પ્રદેશના લિપોમાં ઉત્તર ભાગમાં વિમાનની ભાળ મળી આવી છે. વિમાનની બાકી રહેલા ભાગ માટે હજૂ શોધખોળ ચાલી રહી છે.
9 દિવસ બાદ મળ્યું ખોવાયેલું વિમાન, સર્ચ ઓપરેશનમાં મળ્યા પાર્ટ્સ - wreckage
ન્યૂઝ ડેસ્ક: વાયુસેનાના ગુમ થયેલા વિમાન એએન-32ના અમુક પાર્ટ્સ મળી આવ્યા છે. આ વિમાન 3 જૂનના રોજ અસમના જોરહાટથઈ ઉડાન ભર્યા બાદ ગુમ થઈ ગયું હતું. આ વિમાનમાં 8 ક્રુ મેંમ્બર સહિત 13 લોકો સવાર હતાં.
ગુમ થયેલું આ વિમાન આખરે 9 દિવસ બાદ તેના અમુક ભાગ મળી આવ્યા છે જેના આધારે અનુમાન લગાવી શકાય છે કે, આ એ વિમાન છે જે ગુમ થયું છે. ભારતીય વાયુસેનાએ કરેલા આ સર્ચ ઓપરેશનમાં અરુણાચલ પ્રદેશના લિપોમાં ઉત્તર ભાગમાં વિમાનની ભાળ મળી આવી છે. વિમાનની બાકી રહેલા ભાગ માટે હજૂ શોધખોળ ચાલી રહી છે.
9 દિવસ બાદ મળ્યું ખોવાયેલું વિમાન, સર્ચ ઓપરેશનમાં મળ્યા પાર્ટ્સ

Conclusion: