ETV Bharat / bharat

દિગ્વિજયને 15 લાખનો જવાબ આપનારાને BJPએ કર્યા સન્માનિત

author img

By

Published : Apr 24, 2019, 12:06 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના મંચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચર્ચામાં છવાયેલા યુવાન અમિત સોનીના નિવેદનથી BJP ખુશ થયું છે. ભોપાલ BJPએ અમિત સોનીને કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન મોદીની પ્રશંસા કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યો છે.

amit

સોમવારે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તે PM મોદીની ટીકા કરતી વખતે લોકોને પૂછતા હતા કે શું કોઈના ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા. દિગ્વિજય સિંહે કહ્યું કે, જેના પણ ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા છે, તે હાથ ઉઠાવે. ત્યારે ભીડમાંથી એક યુવાને હાથ ઉઠાવ્યો.

ત્યારે દિગ્વિજય સિંહે કહ્યું કે, તમારા ખાતામાં આવ્યા. તેમણે કહ્યું કે, અમે તમારું નાગરિક અભિનંદન કરીશું, તમારા ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા. દિગ્વિજય સિંહના બોલાવવા પર અમિત સોની નામનો આ યુવાન તરત જ મંચ પર પહોંચી ગયો. દિગ્વિજય સિંહે તેને માઈક આપ્યું. માઈક લેતા જ અમિત સોનીએ કહ્યું મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, આતંકીઓને માર્યા છે.

  • #WATCH Bhopal: Congress candidate Digvijaya Singh asks a youth in the crowd 'did you get Rs 15 lakhs in your account?' The youth walks up to the stage and says 'Modi ji did surgical strike and killed terrorists.' pic.twitter.com/FRoVhHPk5h

    — ANI (@ANI) April 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિગ્વિજયના મંચ પર PM મોદીની પ્રશંસા સાંભળી ત્યાં હાજર કોંગ્રેસના નેતાઓ ગભરાઈ ગયા. તુરંત જ મંચ પર હાજર એક શખ્શ તે યુવાનને નીચે લઈ ગયો. તે વચ્ચે દિગ્વિજય સિંહ તેમને પૂછતા રહ્યા કે શું તમારા ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો તે યુવાનને મંચ પરથી નીચે પહોંચાડી દેવામાં આવ્યો. તે યુવાનના ગયા બાદ પણ દિગ્વિજય સિંહ નરેન્દ્ર મોદી સરકાર પર વરસતા રહ્યા અને લોકોને પુછ્યું કે શું તેના ખાતામાં 15 લાખ રુપિયા મળી ગયા.

દિગ્વિજયના મંચ પરથી PM મોદીની પ્રશંસા કરી અમિત સોની ચર્ચામાં આવી ગયા છે. અમિત સોનીએ કહ્યું કે, દિગ્વિજય સિંહે જ્યારે પૂછ્યું તે કોના ખાતામાં 15 લાખ આવ્યા, તો મેં હાથ ઉઠાવ્યો. અમિતે કહ્યું કે, મને તેમણે મંચ પરથી નીચે ઉતારી દીધો.

મધ્ય પ્રદેશના CM રહી ચુકેલા દિગ્વિજય સિંહ આ વખતે ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેની સામે BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ સાથે છે. દિગ્વિજય સિંહ કેન્દ્ર સરકારને તેમની નિષ્ફળતાથી ઘેરી રહ્યા છે. દિગ્વિજય સિંહ PM મોદીને રોજગાર, ખેડૂત, ઇકોનોમીના મુદ્દા પર ઘેરી રહ્યા છે.

Intro:Body:

मध्य प्रदेश में कांग्रेस नेता दिग्विजय सिंह के मंच से प्रधानमंत्री नरेंद्र मोदी की तारीफ कर सुर्खियों में छाए नौजवान अमित सोनी के बयान से बीजेपी गदगद हो गई है. भोपाल बीजेपी ने अमित सोनी को कांग्रेस के मंच से प्रधानमंत्री नरेंद्र मोदी की तारीफ करने पर सम्मानित किया है.

दरअसल मामला कुछ यूं है. सोमवार को भोपाल में कांग्रेस प्रत्याशी दिग्विजय सिंह एक जनसभा को संबोधित कर रहे थे. इस दौरान वे पीएम नरेंद्र मोदी की आलोचना करते हुए लोगों से पूछ रहे थे कि क्या किसी के खाते में 15 लाख रुपए आए क्या. दिग्विजय ने कहा कि जिसके भी खाते में 15 लाख रुपए आए हैं, वो हाथ उठाए. तभी भीड़ में से एक नौजवान ने हाथ उठा दिया.

इस पर दिग्विजय सिंह ने कहा कि तुम्हारे खाते में आ गए, आ जाओ, इधर आ जाओ. उन्होंने कहा कि हम तुम्हारा नागरिक अभिनंदन करेंगे, तुम्हारे खाते में 15 लाख रुपये आए. दिग्विजय के बुलावे पर अमित सोनी नाम का ये नौजवान फौरन मंच पर पहुंच गया. दिग्विजय सिंह ने उसे माइक दिया. माइक लेते ही अमित सोनी ने कहा कि मोदी जी ने सर्जिकल स्ट्राइक किया है, आतंकियों को मारा है."

दिग्विजय के मंच पर पीएम मोदी की तारीफ सुनकर वहां मौजूद कांग्रेस के नेता हक्के-बक्के रह गए. तुरंत मंच पर मौजूद एक शख्स उस लड़के को नीचे ले गया. इस बीच दिग्विजय सिंह उससे पूछते रहे कि क्या तुम्हारे खाते में 15 लाख रुपये आए. लेकिन तब तक इस लड़के को मंच से नीचे पहुंचा दिया गया. इस लड़के के जाने के बाद भी दिग्विजय सिंह नरेंद्र मोदी सरकार पर बरसते रहे और लोगों से पूछा कि क्या उनके 15 लाख रुपये मिल गए.

दिग्गी राजा के मंच से पीएम मोदी की तारीफ कर अमित सोनी सुर्खियों में आ गए हैं. अमित सोनी ने कहा कि दिग्विजय सिंह ने जब पूछा कि किसके खाते में 15 लाख आए, तो मैंने हाथ उठा दिया. अमित ने कहा कि मुझे उन्होंने मंच से नीचे उतार दिया. हालांकि बाद में किसी ने भी मुझसे बदतमीजी नहीं की.

बता दें कि मध्य प्रदेश के सीएम रह चुके दिग्विजय सिंह इस बार भोपाल लोकसभा सीट से चुनाव लड़ रहे हैं. उनका मुकाबला बीजेपी प्रत्याशी साध्वी प्रज्ञा सिंह से है. दिग्विजय सिंह केंद्र सरकार को उसकी नाकामियों पर घेर रहे हैं. दिग्विजय सिंह पीएम नरेंद्र मोदी को रोजगार, किसान, इकोनॉमी के मुद्दे पर घेर रहे हैं.

=====

tweet link 

https://twitter.com/ANI/status/1120303220511903744

------------------------

दिग्विजय को 15 लाख का जवाब देने वाले को BJP ने किया सम्मानित

ભોપાલ BJPએ અમિત સોનીને કોંગ્રેસના મંચ પરથી PM મોદીની પ્રશંસા કરવા પર સન્માનિત કરાયો

Amit Soni honored for praising PM Modi from Congress stage

ન્યૂઝ ડેસ્કઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના મંચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી ચર્ચામાં છવાયેલા યુવાન અમિત સોનીના નિવેદનથી BJP પ્રભાવિત થયું છે. ભોપાલ BJPએ અમિત સોનીને કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન મોદીના પ્રશંસા કરી સન્માનિત કરવામાં આવ્યો છે.    

સોમવારે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન તે PM મોદીની ટીકા કરતી વખતે લોકોને પૂછતા હતા કે શું કોઈના ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા. દિગ્વિજય સિંહે કહ્યું કે, જેના પણ ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા છે, તે હાથ ઉઠાવે. ત્યારે ભીડમાંથી એક યુવાને હાથ ઉઠાવ્યો. 

ત્યારે દિગ્વિજય સિંહે કહ્યું કે, તમારા ખાતામાં આવ્યા, આવી જાઓ. તેમણે કહ્યું કે, અમે તમારા નાગરિક અભિનંદન કરીશું, તમારા ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા. દિગ્વિજય સિંહના બોલાવવા પર અમિત સોની નામનો આ યુવાન તુરંત મંચ પર પહોંચી ગયો. દિગ્વિજય સિંહે તેને માઈક આપ્યું. માઈક લેતા જ અમિત સોનીએ કહ્યું મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, આતંકીઓને માર્યા છે. 

દિગ્વિજયના મંચ પર PM મોદીની પ્રશંસા સાંભળી ત્યાં હાજર કોંગ્રેસના નેતાઓ ગભરાઈ ગયા. તુરંત જ મંચ પર હાજર એક શખ્શ તે યુવાનને નીચે લઈ ગયા. તે વચ્ચે દિગ્વિજય સિંહ તેમને પૂછતા રહ્યા કે શું તમારા ખાતામાં 15 લાખ રુપિયા આવ્યા. પરંતુ ત્યાં સુધીમાં તો તે યુવાનને મંચ પરથી નીચે પહોંચાડી દેવામાં આવ્યો. તે યુવાનના ગયા બાદ પણ દિગ્વિજય સિંહ નરેન્દ્ર મોદી સરકાર પર વરસતા રહ્યા અને લોકોને પુછ્યું કે શું તેના ખાતામાં 15 લાખ રુપિયા મળી ગયા.  

દિગ્વિજયના મંચ પરથી PM મોદીની પ્રશંસા કરી અમિત સોની ચર્ચામાં આવી ગયા છે. અમિત સોનીએ કહ્યું કે, દિગ્વિજય સિંહે જ્યારે પૂછ્યું તે કોના ખાતામાં 15 લાખ આવ્યા, તો મેં હાથ ઉઠાવ્યો. અમિતે કહ્યું કે, મને તેમણે મંચ પરથી નીચે ઉતારી દીધો. 

મધ્ય પ્રદેશના CM રહી ચુકેલા દિગ્વિજય સિંહ આ વખતે ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેની સામે BJP ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ સાથે છે. દિગ્વિજય સિંહ કેન્દ્ર સરકારને તેમની નિષ્ફળતા ઘેરાયેલા છે. દિગ્વિજય સિંહ PM મોદીને રોજગાર, ખેડૂત, ઇકોનોમીના મુદ્દા પર ઘેરી રહ્યા છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.