ETV Bharat / bharat

સમગ્ર વિશ્વ ભારતની પડખે છે. : હાઉડી મોદી સંદર્ભે અમિત શાહનું ટ્વીટ

author img

By

Published : Sep 23, 2019, 6:02 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહએ હ્યૂસ્ટનમાં PM મોદીના સંબોધન પછી તેમના નેતૃત્વનું અભિવાદન કર્યું છે. આજે સમગ્ર વિશ્વ આતંકવાદ વિરૂદ્ઘ નિર્ણાયક લડાઈમાં ભારતની પડખે મજબૂતી સાથે ઉભુ હોવાનું પણ ટ્વીટ કરી જણાવ્યું છે.

AMIT SHAH TWEET ON HOWDY MODI

હાઉડી મોદી કાર્યક્રમ પર ગૃહપ્રધાન અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમમે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે, નવું ભારત દેશને એક એકજૂથ રાખવા અને સુરક્ષિત રાખવા માટે કોઈ પણ કસર છોડશે નહીં.

ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વીટ
ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વીટ

અમિત શાહે હ્યૂસ્ટનમાં નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ત્રણ ટ્વીટ કર્યા. વડાપ્રધાનના સંબોધનને 'ન્યુ ઈન્ડિયા'ની તાકાતનો અહેસાસ હોવાનું ગણાવ્યું.

ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વીટ
ગૃહપ્રધાન અમિત શાહનું ટ્વીટ

દુનિયાને સ્પષ્ટ સંદેશ છે કે ન્યુ ઈન્ડિયા અમારા દેશની એકજૂટતા અને સુરક્ષિત રાખવા માટે કોઈ કસર નહીં છોડે. વડાપ્રધાનના નેતૃત્વને ધન્યવાદ. PM મોદીની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વ્યાપી રહી હોવાનું પણ જણાવ્યું છે.

Intro:Body:

સમગ્ર વિશ્વ ભારતની પડખે છે. : હાઉડી મોદી સંદર્ભે અમિત શાહનું ટ્વીટ

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહએ હ્યૂસ્ટનમાં PM મોદીના સંબોધન પછી તેમના નેતૃત્વનું અભિવાદન કર્યું છે. આજે સમગ્ર વિશ્વ આતંકવાદ વિરૂદ્ઘ નિર્ણાયક લડાઈમાં ભારતની પડખે મજબૂતી સાથે ઉભુ હોવાનું પણ ટ્વીટ કરી જણાવ્યું છે.

હાઉડી મોદી કાર્યક્રમ પર ગૃહપ્રધાન અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમમે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય મંચ પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો છે, નવું ભારત દેશને એક એકજૂથ રાખવા અને સુરક્ષિત રાખવા માટે કોઈ પણ કસર છોડશે નહીં. અમિત શાહે હ્યૂસ્ટનમાં નરેન્દ્ર મોદીના સંબોધન બાદ ત્રણ ટ્વીટ કર્યા. વડાપ્રધાનના સંબોધનને 'ન્યુ ઈન્ડિયા'ની તાકાતનો અહેસાસ હોવાનું ગણાવ્યું. દુનિયાને સ્પષ્ટ સંદેશ છે કે ન્યુ ઈન્ડિયા અમારા દેશની એકજૂટતા અને સુરક્ષિત રાખવા માટે કોઈ કસર નહીં છોડે. વડાપ્રધાનના નેતૃત્વને ધન્યવાદ. PM મોદીની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં વ્યાપી રહી હોવાનું પણ જણાવ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.