ETV Bharat / bharat

અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું- 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેઓ આજે (શુક્રવારે) કોલકાતામાં આવેલા દક્ષિણેશ્વર કાલીના દર્શન કરવા પહોંચ્યા હતા. પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહ બંગાળના પ્રવાસે પહોંચ્યા છે.

અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે

author img

By

Published : Nov 6, 2020, 1:47 PM IST

  • કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે
  • અમિત શાહ પહોંચ્યા દક્ષિણેશ્વર કાલીના દર્શનાર્થે
  • પ. બંગાળમાં ચૂંટણીને ધ્યાનમાં રાખી અમિત શાહનો પ્રવાસ
  • બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની અધોગતિ શરૂઃ અમિત શાહ

કોલકાતાઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અમિત શાહ પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ, કૈલાશ વિજયવર્ગીય અને અન્ય ભાજપના નેતાઓ સાથે દક્ષિણેશ્વર દર્શનાર્થે ગયા હતા. જે પહેલા ગુરુવારે અમિત શાહે કહ્યું,- મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારના પતનની શરૂઆત થઈ ચૂકી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 સીટમાંથી ભાજપ 200 સીટ જીતીને રાજ્યમાં સરકાર બનાવશે.

અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે
અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે
અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે
અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે, કહ્યું 'સોનાર બાંગ્લા'નું સપનું ભાજપ જ પૂરું કરશે

અમિત શાહે બીરસા મુંડાની પ્રતિમાને માળા અર્પણ કરી

કેન્દ્રીય ગૃહપ્રધાને વધુમાં કહ્યું, તેઓ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર સામે ભારી રોષ જોવા મળી રહ્યો છે અને આ સરકારના પતનની શરૂઆત થઈ ચૂકી છે. શાહે લોકોનું આહ્વાન કરીને 'સોનાર બાંગ્લા'ના સપનાને પૂરું કરવામાં ભાજપની સરકાર બનાવવાનો મોકો આપે તેવી અપીલ કરી હતી. ક્રાંતિકારી બીરસા મુંડાની પ્રતિમા પર માળા અર્પણ કર્યા બાદ અમિત શાહે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું, કાલે રાતથી હું પશ્ચિમ બંગાળમાં છું અને મમતા બેનર્જી સામે લોકોનો રોષ હું જોઈ શકું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર બનાવીને અહીં પરિવર્તન આવશે તેવી મને વિશ્વાસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.