આ અગાઉ મમતાએ ભાજપ સરકાર પર મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને આરએસએસના કાર્યકરો બંગાળમાં વર્દી પહેરીને પ્રવેશ કરી રહ્યા છે તથા મતદારોને પ્રભાવિત કરી રહ્યા છે.
બંગાળમાં મમતાનો ઈંચ ઈંચનો બદલો, અમિત શાહની રેલીને મંજૂરી ન આપી - mamta benrji
ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલીને મંજૂરી આપી નથી. એટલું જ નહીં પણ મમતાએ અમિત શાહના હેલિકોપ્ટરને પણ ઉતરવાની મંજૂરી નથી આપી. ભાજપ અધ્યક્ષ જાધવપુરમાં એક રેલી કરવાના હતી. અગાઉ મમતાએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ. જેને લઈ બંને પાર્ટીઓ આમને સામને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગઈ હતી.
આ અગાઉ મમતાએ ભાજપ સરકાર પર મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને આરએસએસના કાર્યકરો બંગાળમાં વર્દી પહેરીને પ્રવેશ કરી રહ્યા છે તથા મતદારોને પ્રભાવિત કરી રહ્યા છે.
બંગાળમાં મમતાનો ઈંચ ઈંચનો બદલો, અમિત શાહની રેલીને મંજૂરી ન આપી

Conclusion: