રાહુલ ગાંધી અમેઠી છોડીને કેરળતરફ ભાગ્યા છે, કારણ કે, તેમણે ખબર પડી કે આ વખતે અમેઠીમાં તેમનો હિસાબ થવાનો નક્કીછે.
કેટલાક દિવસ પહેલા પંચકુલાની એક કોર્ટમાં 2007માં સમજૌતા એક્સપ્રેસમાં થયેલા બ્લાસ્ટ મુદ્દેચૂકાદો આવ્યો હતો.ત્યારે કોંગ્રેસ સરકારે કહ્યું હતું કે, સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટમાં હિન્દુ આંતકવાદનો નમુનો છે. આંતકવાદને ધર્મની સાથે જોડવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.
कांग्रेस ने हिन्दू समुदाय पर आतंकवाद का टैग लगाया।
— BJP (@BJP4India) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
लेकिन सत्य को आप छुपा नहीं सकते। सूर्य को कितने भी बादलों में छिपा दो लेकिन सत्य और सूर्य तेजस्वी होकर हमेशा चमकते हैं।
आज इस जजमेंट ने साबित कर दिया हैं कि स्वामी असीमानंद और बाकी सभी लोग निर्दोष है: श्री अमित शाह pic.twitter.com/JsMy9Kro05
">कांग्रेस ने हिन्दू समुदाय पर आतंकवाद का टैग लगाया।
— BJP (@BJP4India) March 31, 2019
लेकिन सत्य को आप छुपा नहीं सकते। सूर्य को कितने भी बादलों में छिपा दो लेकिन सत्य और सूर्य तेजस्वी होकर हमेशा चमकते हैं।
आज इस जजमेंट ने साबित कर दिया हैं कि स्वामी असीमानंद और बाकी सभी लोग निर्दोष है: श्री अमित शाह pic.twitter.com/JsMy9Kro05कांग्रेस ने हिन्दू समुदाय पर आतंकवाद का टैग लगाया।
— BJP (@BJP4India) March 31, 2019
लेकिन सत्य को आप छुपा नहीं सकते। सूर्य को कितने भी बादलों में छिपा दो लेकिन सत्य और सूर्य तेजस्वी होकर हमेशा चमकते हैं।
आज इस जजमेंट ने साबित कर दिया हैं कि स्वामी असीमानंद और बाकी सभी लोग निर्दोष है: श्री अमित शाह pic.twitter.com/JsMy9Kro05
ગાઝિયાબાદની જનસભામાં યોગી આદિત્યનાથે કહ્યું કે, રાહુલ નકારાકત્મક વાતો કરે છે. જ્યારે ભારત અંતરિક્ષમાં મહાશક્તિ બન્યો તો PMએ દેશને સંબોધિત કર્યો હતો. વિપક્ષને આ વાત નગમી. તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસ લોકો આંતકવાદીઓને બિરયાની ખવડાવતા હતા. મોદી સરકાર આંતકવાદીઓને ગોળા અને ગોળી આપે છે. યોગીએ કહ્યું કે, આ વખતે ઉત્તર પ્રદેશ 74 પાર, ફરી એક વાર મોદી સરકાર.