વર્ષ 1931માં ડોગરા મહારાજની સેના દ્વારા શ્રીનગર સેંટ્રલ જેલ બહાર ફાયરીંગમાં માર્યા ગયેલ લોકોની યાદમાં જમ્મુ અને કાશ્મીરમાં 13 જુલાઈએ શહિદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ત્યારે, રાજ્ય સરકાર આ દિવસને 1947 માં સ્વતંત્રતા માટે લડનારા સેનાનીના સન્માન માટે ઉજવણી કરે છે.
1 જુલાઈ થી શરુ થયેલી અમરનાથની વાર્ષીક તિર્થ યાત્રામાં 1.50 લાખથી વધુ યાત્રાળુ અત્યાર સુધી બાબા બર્ફાનીની દર્શન કરી ચુક્યા છે.આ વર્ષે 15 ઑગસ્ટના રોજ, શ્રવણ પૂર્ણિમા દિવસે અમરનાથ યાત્રા સમાપ્ત થશે.