ETV Bharat / bharat

બિહાર સરકાર કોરોના ઈફેક્ટના પગલે પ્રત્યેક રેશનકાર્ડ ધારકોને રુપિયા 1000ની સહાય આપશે - લૉકડાઉનના પગલે ગરીબ પરિવારો મુશ્કેલીમાં

લૉકડાઉનના પગલે ગરીબ પરિવારોની મુશ્કેલીમાં ઘટડો કરવા બિહારની નીતિશ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને રુપિયા 1000ની સહાય આપવાનું નકકી કર્યુ છે.

A
કોરોના ઈફેક્ટના કારણે પ્રત્યેક રેશનકાર્ડ ધરકો રુ.1000ની સહાય આપશે બિહાર સરકાર
author img

By

Published : Mar 25, 2020, 5:57 PM IST

બિહારઃ કોરોના વાઈરસના કારણે કાલે રાત્રે 12 કલાકથી સમગ્ર દેશમાં લૉકડાઉન કરાયુ છે. આ વચ્ચે બિહાર સરકારે રેશનકાર્ડ ધરાવતા તમામ પરિવારોને પોતાના ગુજરાન માટે રુપિયા 1000ની સહાય કરવાની જાહેરાત કરી છે.

આ સહાય દરેક લાભાર્થીને તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાશે. આ પહેલા નગરપાલિકા વિસ્તારમાં આ સહાયની જાહેરાત કરી હતી, પરંતુ હવે તે, સમગ્ર રાજ્યમાં લાગુ પડશે.

ઉલ્લેખનીય છે કે આજે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 4 કેસ નોંધાયા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.