ETV Bharat / bharat

અયોધ્યા વિવાદ: બધા પક્ષોએ મોલ્ડિંગ ઓફ રિલીફ દાખલ કરી

નવી દિલ્હી: અયોધ્યા ભૂમિ વિવાદ કેસમાં શનિવારે હિન્દુ અને મુસ્લિમ પક્ષકોરોએ સુપ્રીમ કોર્ટમાં મોલ્ડિંગ ઓફ રિલીફ દાખલ કરી છે.

ayodha
author img

By

Published : Oct 20, 2019, 9:48 AM IST

સુપ્રીમ કોર્ટમાં બુધવારે આ કેસમાં 40 દિવસોની સુનાવણી થયા બાદ ચૂકાદાને સુરક્ષિત રાખી દીધો હતો. મુસ્લિમ પક્ષકારોએ દસ્તાવેજને સંયુક્ત રીતે સીલબંધ કવરમાં રજૂ કરી હતી.

સુનાવણીના અંતિમ દિવસે બુધવારે મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, રામલલા બિરાજમાન પક્ષ તરફથી કહ્યું કે, કોર્ટ ભક્તોને જમીન આપે, સુપ્રીમ કોર્ટમાં આપેલા નોટમાં કહેવામાં આવ્યું કે, મુસ્લિમપક્ષ તેનો હકદાર નથી, કારણ કે, વિવાદિત ઢાંચો પહેલાથી ન હતો. વિવાદિત સ્થળ પર મસ્જિદના પુનનિર્માણ માટે માગ કરવી અન્યાયપૂર્ણ છે. આ હિન્દુ ધર્મ, ઈસ્લામી કાયદો અને ન્યાયના બધા સિદ્ધાંતોના વિપરીત છે.

આ પણ વાંચો...અયોધ્યા વિવાદના ઘટનાક્રમ પર એક નજર..

રામલલ્લાના વકીલે કહ્યું કે, અયોધ્યા હિન્દુઓના તીર્થ સ્થાનોમાંથી એક છે. નોટમાં કહેવામાં આવ્યું કે, અયોધ્યા આસ્થા, વિશ્વાસ અને પૂર્જાનો એ માર્ગ છે, જેનાથી હિન્દુ મોક્ષની પ્રાપ્તી કરી શકે છે.

હિન્દુ ઉપાસક ગોપાલ સિંહ વિશારદે કહ્યું કે, હિન્દુઓની અસીમ માન્યતા જોતા કોઈ પણ અન્ય ધર્મની સાથે જમીનને વહેચી ન શકાય.

આ પણ વાંચો...અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી સમાપ્ત, ચૂકાદો સુરક્ષિત

અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આ સંબધમાં પોતાની નોટ જમા કરવી છે. જેમાં સમાધાન માટે એક ટ્રસ્ટની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. શ્રી રામ પુન:દ્ધાર સમિતિએ આ માગ કરી છે.

મોલ્ડિંગ ઓફ રિલીફ એટલે કે, જો માલિકીનો હક કોઈ એક અથવા બે પક્ષને મળી જાય જાય તો, બાકીના પક્ષને શું વૈકલ્પિક રાહત મળી શકે છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને મોલ્ડિંગ ઓફ રિલીફ 3 દિવસમાં દાખલ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો...સુન્ની વક્ફ બૉર્ડના વકીલે અયોધ્યા કેસમાં મધ્યસ્થીની વાતને નકારી

નોંધનીય છે કે, 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ મામલામાં તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાની 2.77 એકરની જમીન ત્રણ એક સરખા ભાગમાં વહેંચી દીધી હતી. એક ભાગ સુન્ની વક્ફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલ્લા બિરાજમાનને આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટોના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/bharat/bharat-news/all-parties-filed-a-molding-of-relief-in-sc-in-ayodhya-case/na20191020082046415

अयोध्या मामला : सभी पक्षों ने 'मोल्डिंग ऑफ रिलीफ' पर दिया हलफनामा

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.