ETV Bharat / bharat

ઝારખંડ: ચૂંટણીની તારીખ તો જાહેર થઈ ગઈ, પણ ગઠબંધનના કોઈ ઠેકાણા નથી ! - મહાગઠબંધનની સ્થિતી

રાંચિ: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત શુક્રવારના રોજ થઈ ગઈ છે. સાથે આજથી ઝારખંડમાં આદર્શ આચાર સંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. ઝારખંડમાં કુલ 81 સીટ પર કુલ પાંચ તબક્કામાં યોજાનારી ચૂંટણીનું મતદાન 30 નવેમ્બરથી શરુ થશે. જેનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે.

Jharkhand election
author img

By

Published : Nov 1, 2019, 8:04 PM IST

Updated : Nov 1, 2019, 9:00 PM IST

એક બાજુ રાજ્યમાં છઠ્ઠ પૂજાના માહોલ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકીય પાર્ટીઓના દફતરોમાં ગરમાવો આવી ગયો છે. તમામ પાર્ટીઓ ચૂંટણીની તારીખનું સ્વાગત કરતા તૈયારીમાં જોતરાઈ ગયા છે. પણ હજુ સુધી ન તો સત્તાધારી ગઠબંધનની સ્થિતી સ્પષ્ટ છે, કે ન તો વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનની સ્થિતી.

આ ચૂંટણીમાં મુખ્યપ્રધાન રઘુવર દાસના નેતૃત્વ વાળી ભાજપ સતત બીજી વાર પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી માટે 'અબકી બાર 65 પાર'ના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા થનગની રહ્યા છે. જ્યારે ઝારખંડ મુક્તિ મોર્ચા અને વિપક્ષી પાર્ટી ભાજપને સત્તામાંથી હટાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.

લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભાજપ પોતાની સહયોગી પાર્ટી, ઑલ ઝારખંડ સ્ટૂડંટ યૂનિયન સાથે મળી ચૂંટણી લડવાની વાત કરી હતી, પણ હજુ સુધી તેની ઔપચારિક જાહેરાત કરી નથી.

ભાજપ પ્રવક્તા પ્રતુલ કુમાર શાહદેવનું કહેવું છે કે, ભાજપની સંપૂર્ણ તૈયારી છે. ભાજપ અને આજસૂ મળીને પોતે 65 પાર સીટો જીતીને આવશે.

પણ સૂત્રોના જણાવ્યાં અનુસાર હજુ સુધી ભાજપ અને આજસૂમાં સીટોની વહેંચણીને લઈ કોઈ વાતચીત થઈ નથી. અનેક સીટ પર કોંકડુ ગૂંચવાયેલું છે.

સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ જોઈએ તો, અનેક નેતાઓ ભાજપમાં આવવાના કારણે ઘણી સીટો પર મૈત્રિય સંઘર્ષ થવાની સંભાવના છે.

ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન સત્તામાં ફરી એક વાર વાપસી કરવા માટે બદલાવ યાત્રા અંતર્ગત મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોરેન અને કોંગ્રેસ સાથે મળીને ભાજપ વિરોધી માહોલ બનાવવામાં લાગી ગયા છે. પણ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓનું કોઈ ગઠબંધન દેખાતુ નથી.

કોંગ્રેસે બરાબર ચૂંટણીની પહેલા જ પાર્ટીના નેતૃત્ત્વ રામેશ્વર ઉરાંવને આપી આદિવાસી કાર્ડ ફેક્યું છે અને તેનાથી મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસનું પણ કહેવું છે કે, રાજ્યમાં ચૂંટણી માટે તેઓ તૈયાર છે.

વિપક્ષી દળના મહાગઠબંધન પર પુછવામાં આવતા તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓને મુખ્ય એજન્ડા ભાજપને સત્તામાંથી હટાવવાનો છે અને મહાગઠબંધન માટે બાકીની પાર્ટીઓ સાથે વાત કરવાનું ચાલું છે.

બાબૂલાલ મરાંડીની પાર્ટી ઝારખંડ વિકાસ મોર્ચાએ પણ હજુ સુધી કોઈ દાવ ખેલ્યો નથી. બાબૂલાલ મરાંડી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, કાર્યકર્તાઓનો મત જાણ્યા પછી જ કોઈ નિર્ણય પર આવીશું.

એવું માનવામાં આવી રહ્યું છે કે, મહાગઠબંધનમાં સૌથી મોટી સમસ્યા દાવેદારીને લઈ આવી રહી છે. તમામ પાર્ટી વધુમાં વધુ સીટો ઈચ્છે છે.

રાજદ મહાગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવા ઈચ્છે છે. પણ તેમની દાવેદારી 12થી 14 સીટ પર છે. બિહારમાં ભાજપ સાથે મળી સરકાર ચલાવી રહેલી જદયું એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. પણ શક્યતા ઝાવિમો, જદયું અને ડાબેરી મળી એક ત્રીજો મોર્ચો બનાવે તેવી શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં કુલ 81 સીટ છે. 2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 37 સીટ મળી હતી. જ્યારે સહયોગી પાર્ટી આજસૂને પાંચ સીટ મળી હતી.

ઉપરાંત ઝામૂમો 19 સીટ, ઝાવિમો આઠ અને કોંગ્રેસને સાત સીટ મળી હતી. ચૂંટણી પછી જો કે, ઝાવિમોના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતાં.

Intro:Body:

ઝારખંડ: ચૂંટણીની તારીખ તો જાહેર થઈ ગઈ, પણ ગઠબંધન કોઈ ઠેકાણા નથી !

રાંચિ: ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત શુક્રવારના રોજ થઈ ગઈ છે. સાથે આજથી ઝારખંડમાં આદર્શ આચાર સંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. ઝારખંડમાં કુલ 81 સીટ પર કુલ પાંચ તબક્કામાં યોજાનારી ચૂંટણીનું મતદાન 30 નવેમ્બરથી શરુ થશે. જેનું પરિણામ 23 ડિસેમ્બરે આવશે.

એક બાજુ રાજ્યમાં છઠ્ઠ પૂજાના માહોલ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર થતાં રાજકીય પાર્ટીઓના દફતરોમાં ગરમાવો આવી ગયો છે. તમામ પાર્ટીઓ ચૂંટણીની તારીખનું સ્વાગત કરતા તૈયારીમાં જોતરાઈ ગયા છે. પણ હજુ સુધી ન તો સત્તાધારી ગઠબંધનની સ્થિતી સ્પષ્ટ છે, કે ન તો વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનની સ્થિતી.

આ ચૂંટણીમાં મુખ્યપ્રધાન રઘુવર દાસના નેતૃત્વ વાળી ભાજપ સતત બીજી વાર પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી માટે 'અબકી બાર 65 પાર'ના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા થનગની રહ્યા છે. જ્યારે ઝારખંડ મુક્તિ મોર્ચા અને વિપક્ષી પાર્ટી ભાજપને સત્તામાંથી હટાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે.

લોકસભા ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત ભાજપ પોતાની સહયોગી પાર્ટી, ઑલ ઝારખંડ સ્ટૂડંટ યૂનિયન સાથે મળી ચૂંટણી લડવાની વાત કરી હતી, પણ હજુ સુધી તેની ઔપચારિક જાહેરાત કરી નથી.

ભાજપ પ્રવક્તા પ્રતુલ કુમાર શાહદેવનું કહેવું છે કે, ભાજપની સંપૂર્ણ તૈયારી છે. ભાજપ અને આજસૂ મળીને પોતે 65 પાર સીટો જીતીને આવશે.

પણ સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ સુધી ભાજપ અને આજસૂમાં સીટોની વહેંચણીને લઈ કોઈ વાતચીત થઈ નથી. અનેક સીટ પર કોંકડુ ગૂંચવાયેલું છે.

સૂત્રો દ્વારા મળેલી વિગતો મુજબ જોઈએ તો, અનેક નેતાઓ ભાજપમાં આવવાના કારણે ઘણી સીટો પર મૈત્રિય સંઘર્ષ થવાની સંભાવના છે.

ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેન સત્તામાં ફરી એક વાર વાપસી કરવા માટે બદલાવ યાત્રા અંતર્ગત મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોરેન અને કોંગ્રેસ સાથે મળીને ભાજપ વિરોધી માહોલ બનાવવામાં લાગી ગયા છે. પણ ભાજપ વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓનું કોઈ ગઠબંધન દેખાતુ નથી.

કોંગ્રેસે બરાબર ચૂંટણીની પહેલા જ પાર્ટીના નેતૃત્ત્વ રામેશ્વર ઉરાંવને આપી આદિવાસી કાર્ડ ફેક્યું છે. અને તેનાથી મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસનું પણ કહેવું છે કે, રાજ્યમાં ચૂંટણી માટે તેઓ તૈયાર છે.

વિપક્ષી દળના મહાગઠબંધન પર પુછવામાં આવતા તેમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓને મુખ્ય એજન્ડા ભાજપને સત્તામાંથી હટાવવાનો છે અને મહાગઠબંધન માટે બાકીની પાર્ટીઓ સાથે વાત કરવાનું ચાલું છે.

બાબૂલાલ મરાંડીની પાર્ટી ઝારખંડ વિકાસ મોર્ચાએ પણ હજુ સુધી કોઈ દાવ ખેલ્યો નથી. બાબૂલાલ મરાંડી સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, કાર્યકર્તાઓનો મત જાણ્યા પછી જ કોઈ નિર્ણય પર આવીશું.

એવું માનવામાં આવી રહ્યું છે કે, મહાગઠબંધનમાં સૌથી મોટી સમસ્યા દાવેદારીને લઈ આવી રહી છે. તમામ પાર્ટી વધુમાં વધુ સીટો ઈચ્છે છે.

રાજદ મહાગઠબંધન અંતર્ગત ચૂંટણી લડવા ઈચ્છે છે. પણ તેમની દાવેદારી 12થી 14 સીટ પર છે. બિહારમાં ભાજપ સાથે મળી સરકાર ચલાવી રહેલી જદયું એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. પણ શક્યતા ઝાવિમો, જદયું અને ડાબેરી મળી એક ત્રીજો મોર્ચો બનાવે તેવી શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં કુલ 81 સીટ છે. 2014માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 37 સીટ મળી હતી. જ્યારે સહયોગી પાર્ટી આજસૂને પાંચ સીટ મળી હતી.

ઉપરાંત ઝામૂમો 19 સીટ, ઝાવિમો આઠ અને કોંગ્રેસને સાત સીટ મળી હતી. ચૂંટણી પછી જો કે, ઝાવિમોના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા.

Conclusion:
Last Updated : Nov 1, 2019, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.