આપને જણાવી દઈએ કે, આગામી 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, સાથે જ હાલમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ઈડીના કુંડાળામાં ફસાયા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીમાં હાલ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતી ઊભી થઈ છે.
મહારાષ્ટ્ર: અજીત પવારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું - NCP
મુંબઈ: રાષ્ટ્રવાજદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અજીત પવારે એનસીપીના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે.
આપને જણાવી દઈએ કે, આગામી 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, સાથે જ હાલમાં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ ઈડીના કુંડાળામાં ફસાયા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીમાં હાલ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતી ઊભી થઈ છે.
મહારાષ્ટ્ર: અજીત પવારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું
મુંબઈ: રાષ્ટ્રવાજદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અજીત પવારે એનસીપીના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી
દીધું છે.

Conclusion: